________________
'
૩૦૪ ]
જૈન પર પરાનેા ઈતિહાસ
[ પ્રકરણ
અને આચાર્ચીએ સં૦ ૧૭૦૦માં પાલીમાં ચામાસુ` કર્યુ.. આ જિનસિંહૈ સ૦ ૧૭૦૧માં મેડતામાં આગરા નિવાસી મણિમેનની ભરાવેલ જિનપ્રતિમાની ભગવાનની પ્રતિષ્ઠા કરી.
આ॰ વિજયદેવસૂરિએ સ૦ ૧૭૦૨માં મેડતામાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી ચામાસું કર્યું. અને સ૦ ૧૭૦૩માં જાલારમાં કર્યું. પછી તેઓ ત્યાંથી વિહાર કરી આજીની યાત્રાએ પધાર્યા. આ॰ વિજયસિહસૂરિ પણ ત્યાં આવી મળ્યા. આ દરમિયાન ભ॰ વિજયદેવસૂરિ, આ વિજયસિંહસૂરિ, પં॰ સત્યવિજય, ૫૦ વીરવિજય, મહા વિનયવિજયગણી, મહે। ભાવવિજયગણી પરસ્પર મળ્યા. સૌએ સવેગી ક્રિયાદ્વાર કરવાના નિર્ણય કર્યો અને સૌ ભ વિજયદેવસૂરિની આજ્ઞામાં રહી સંવેગી અને એવી ગાઠવણ કરી.
જો આ વિજયસિ’હસૂરિ ક્રિયાદ્ધાર કરી સંવેગી અને તેના ૫૦ સત્યવિજયગણીને ગચ્છનાયક બનાવવા અને તે પણ સંવેગી નેતા ૫. વીરવિજયને ગચ્છનાયક મનાવવા. આવી વ્યવસ્થા ગાઠવી હતી.
こ
આ મુલાકાતમાં એક પ્રસંગે ૫૦ વીરવિજયગણીએ મહા૦ વિનયવિજયજીને માલેાચિત ભાષામાં કહ્યુ કે, ‘ આપ જ્ઞાની છેા, સાચાખાટાની પરખ છે, ભ॰ વિજયદેવસૂરિને મહાન્ માના છે। પણ તેમની આજ્ઞામાં નથી એનું કારણ સમજાતું નથી.’ મહા વિનયવિજયજી ગણીએ ‘ ઈંદુત ’ના શ્લા ૧૨૫-૧૬ની ત્યારે યાદ આપી હતી. અને આચાર્યાએ સં ૧૬૦૪માં ઈડરમાં ધામાસુ` કર્યું, અહીં પાટણની શ્રાવિકા અવંતીએ ભરાવેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ૬૪ ઈંદ્રોના જન્માભિષેક વગેરે માટા વિધ કરવામાં આવ્યા હતા.
અને આચાર્યા તથા મહા॰ ભાવિજયજીગણી સ૦ ૧૭૦૫માં પાટણના છ'રી પાળતા યાત્રાસંઘ સાથે શ્રી અંતરીક્ષજી તીની યાત્રાએ પધાર્યાં. ભટ્ટા॰ વિજયદેવસૂરિએ અહીં સ૦ ૧૭૫ના ફા॰ ૧૦ ૬ ને બુધવારે ઔરગાબાદના શા॰ અમીચંદ વીશા પેારવાડની પત્ની ઇંદ્રાણીએ ભરાવેલ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી અને પાટણ તથા દક્ષિણના સંઘને અંતરીક્ષ પાર્શ્વનાથના જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરવાના ઉપદેશ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org