________________
૩૨૦] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ભાટે કહે છે કે – “લાખ લખારો નિપજે, ખરૂ બડ પીપલડી સાખ; નટી મૂત નેણસી, લેબોરણ તત્વક. ૧ લેસે પીપલ લાખ, લાખ લખારા લાવતી; લાં દેણ તલાક, નટીયા સુંદર નેણશી. ૨” આથી મહારાજાએ બંને ભાઈઓને ફરી કેદ કરી ઔરંગાબાદથી જોધપુર મેકલી દીધા. રરતામાં સિપાહીઓએ બંને ભાઈઓને બહુ ત્રાસ આપ્યો. આથી બંને ભાઈઓ સં. ૧૭૨૭ના ભાવે વ૦ ૧૩ (ગુજરાતી આ વદિ અમાસ) ફૂલપરી ગામમાં પિતાના હાથે જ પેટમાં કટાર કી મરણ પામ્યા. આથી મહારાજાની બહુ બદનામી થઈ
દીવાન નેણસી બહુ બહાદુર હતો. તે કવિ પણ હતો. ઈતિહાસપ્રેમી હતો. આથી તેણે ભાટ, ચારણ પાસેથી કછાવા, રાઠોડ, પરમાર, સિસોદિયા, પડિહાર, ચૌહાણ, સેલંકી, ચાવડા, જાડેજા, ભટ્ટ વગેરે રાજપૂતવશેની પ્રધાન શાખાઓ તથા પ્રસિદ્ધ કમેન ઈતિહાસ મેળવી “મૂતા નેણસીરી ખ્યાત” નામે મોટો ઇતિહાસગ્રંથ
ઢે છે, જે ગ્રંથને કાશીની નાગરીપ્રચારિણી સભાએ હિંદી ગ્રંથના સંપાદન વિભાગ તરફથી પ્રકાશિત કર્યો છે.
પ્રસિદ્ધ પુરાતત્ત્વપ્રેમી પં. ગૌરીશંકર ઓઝા નેણસી મુહણાત અને તેના ઈતિહાસ પ્રેમથી ખુશ થઈ તેને મારવાડને અબુલફજલ કહીને નવાજ્યો છે.
(પૃ. ૧૯૩) કવિ નેણસી અને કવિ સુંદરદાસે પિતાની દુઃખદ અવસ્થામાં વેદના સહન કરતાં સુંદર શબ્દોમાં કાવ્યો ઉચ્ચાર્યા છે. તેને નમૂને આ છે – “નેણસી દહાડે જિતરે દેવ, દહાડે વિન નહી દેવ રે,
સુરનર કરતાં સેવ, નેડા ન આવે નેણુસી. ૧. સુંદરદાસ નર પે નર આવ્યા નહીં, આવા નહી ધનપતિ, સે દિન કેળવી છાણીએ, કહે તે સુંદરદાસ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org