________________
આગણુસાઈડ ]
ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૭૧
વીશા શેઠે શિવજી મહેાપાધ્યાયને વાંઢવા આવ્યા ત્યારે મંત્રી ગલરાજ અને શેઠે શિવજી વચ્ચે ગાઢ મૈત્રીસ બધ બધાયા હતા.
>
આ॰ વિજયદાનસૂરિએ સં૦ ૧૬૧૯માં મહા ધર્મ સાગરગણીના ‘કુમતિકુદ્દાલ ” નામક ગ્રંથને અપ્રામાણિક જાહેર કર્યાં હતા. તે પછી મહા॰ ધર્મસાગરગણી અમદાવાદ પધાર્યાં ત્યારે ગલા મહેતાએ તેની નવી પ્રરૂપણાના પક્ષકાર તરીકે ઉપા॰ રાજવિમલગણીને ત્રાસ આપ્યું. પરિણામે મહા॰ ધર્મસાગરગણી સંઘ બહાર મુકાયા.
ગલા મહેતાએક પ્રભાવક જૈન હતા પણ ઉપરની ઘટનામાં પક્ષકાર બનવાથી તેમની મહત્તા સદાને માટે ઘટી ગઈ. ગલા મહેતા રાજમાન્ય હતા તેના પુરાવા સ્પષ્ટ છે કે, અમદાવાદમાં ગલા મહેતાની પાળ – હાજાપટેલની પેાળમાં કાળુપુર વિભાગમાં આજે વિદ્યમાન છે.
(– અમદાવાદને ઇતિહાસ)
સંઘપતિ સહજપાલ – તે માટા પુણ્યશાલી હતા. તેને મંગા નામે પત્ની હતી. તે સતીઓમાં શિરામણ ગણાતી હતી. બંને ધર્મપ્રેમી હતાં.
૧.
૧
સંઘપતિ 'અરજી ૧ – તે નાનપણથી પુણ્યાત્મા હતા. નિરંતર
આ સમયે અરજી બે થયા હતા.
(૧) સેની કુ’અરજી એશવાલ તે સેાની આભ એશવાલના વંશના ૭મા શા, વિચા અને પદ્માના પુત્ર હતા, સેાની તેજપાલના ભાઈ હતા. તેમણે સ૦ ૧૬૪માં શત્રુ જચ ઉપર ૮, જસુની દેખરેખ નીચે અષ્ટાપદાવતાર જિનપ્રાસાદ બધાન્ય, અને જ૦ ૩૦ આ॰ હીરવિજચરના હાથે રા૦ ૧૬૫૦માં તેની પ્રતિષ્ઠા કરાવી.
(૨) શા. દેધર શ્રીમાલીને બારમેા વશ જ ગાંધી કુ અરજી નાગર જૈન તે વડનગરથી આવેલા ભદ્રસિયાણા ગાત્રના દશાનાગર શા॰ દેપાલજી નાગરની પરંપરાના અને કાવી આવી વસેલા શા. ખલુકચંદ ગાંધી નામર ચૈતની પત્ની પાપડીના પુત્ર હતા. ગાંધી કુંઅરજીને તેજલદે નામની પત્ની અને કાનજી નામે પુત્ર હતેા.
શા, ખાલુકે આ વિજયસેનરના હાથે સ૦ ૧૬૪૫ના જે૦ ૩૦ ૧૨ને સામવારે ખ'ભાતમાં ભ૰ મહાવીર સ્વામીની પ્રતિમાની અંજનશલાકા રા′૦ ૧૬૪૯ ના મા૦ સુ॰ ૧૩ ને સેમવારે ક.વીમાં સતિપ નામદેવ અને ભટ્ટ મહાવીરસ્વામીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org