________________
૨૦૮]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
બનતાં
ધીમે ધીમે આ જિનપ્રાસાદમાં નાનાં-મોટાં નવાં દેરાં ગયાં. શ્રી.સ`ધે બીજા જિનપ્રાસાદોની પ્રતિમા લાવીને તેમાં સ્થાપન કરી હતી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ખરચ માટે બાદશાહે રાશનમહાલ્લા ભેટ આપ્યા હતા.
એકવાર અંગ્રેજી રાજ્યમાં આગરાના કિલ્લા પાસે ખેાતાં જમીનમાંથી ભ॰ શીતલનાથની શ્યામ રગની પ્રાચીન પ્રતિમા મળી આવી હતી. આથી આગરાના કલેક્ટરે જાહેર કરેલ કે જેની આ પ્રતિમા હેાય તે ખાતરી આપીને લઈ જાય. શવા, વવા વગેરે ત્યાં ગયા. સૌએ કહ્યું કે આ તા જનાના દેવ છે આથી દિગંબરના ભટ્ટારક શાસ્ત્રી અને જેના ત્યાં પ્રતિમા લેવા ગયા. તેમાએ ઘણી મહેનત કરી પણ તે પ્રતિમાને કાઈ ઉઠાવી શકયું નહીં. ત્યારે આ જ॰ શુ વિજયહીરસૂરિની પરપરાના (૬૩) મહે। મેઘવિજય ગણી, ( ૬૪ ) ૫૦ મેરુવિજયગણી, (૬૫) ૫. માણેકવિજય ગણી, ( ૧૬ ) ૫ ભાણુવિજયગણીના શિષ્ય ( ૧૭) ૫૦ કુશલ વિજયગણી અને ૫૦ તત્ત્વવિજયગણી હતા.
શૈવા, દિગંબર જૈના વગેરેએ તેમની પાસે આવીને કહ્યું : તે જૈન પ્રતિમા છે પણ કેાઈથી ઉઠાવી શકાતી નથી. કદાચ આપના ત્યાં જવાથી ભગવાન ઊઠે તા આપ પધારી અને પ્રતિમાને લઇ આવા.’ પન્યાસજી મહારાજ ત્યાં ગયા અને સૌને કહ્યું : ‘ મહાનુભાવા! તમે સૌ ઉઠાવવા પ્રયત્ન કરી, ન ઊઠે તે પછી હું યાગ્ય કરું.. કાઈ ને મનમાં એમ ન થાય કે હું ઉઠાવી લાવત. પછી સૌએ પ્રયત્ન કર્યા. પણ નિષ્ફળ ગયા. પન્યાસજીએ આઠે આઠ વર્ષનાં બાળકોને સ્નાન કરાવી, પૂજાનાં કપડાં પહેરાવી ઊભાં રાખ્યાં અને પછી પ્રતિમા ઉપર વાસક્ષેપ નાખી પ્રતિમાને ઉપાડી. પ્રતિમાજી અહાર નીકળી આવ્યાં. ચાર બાળકા પાસે પડાવી ભ૦ પાતામણ પાર્શ્વનાથના જિનાલયમાં લાવી સ` ૧૮૧૦માં ૫ કુશલવજચગણીએ આગરામાં ભ॰ ચિંતાર્માણ પાર્શ્વનાથના જિનાલયમાં ડાખી તરફના ચોકમાં એક સ્વતંત્ર વેઢી તથા સિહાસન તૈયાર કરાવી એ ભ” શીતલનાથની પ્રતિષ્ઠા કરી.
જૈન-અજન સૌ કોઈ આ ચમત્કારી પ્રતિમાનાં દર્શને આવવા લાગ્યાં, માનતા માનવા લાગ્યાં અને સૌની શ્રદ્ધા વધવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org