________________
જૈન પર પરાના તિહાસ
[ પ્રકરણ
ઉપા॰ કમલવિજયગણીએ મનુષ્ય ક્ષેત્ર બહાર રહેલા સિંહના ખારાક માટે પ્રશ્ન પૂછ્યો હતા અને આ વિજયસેનસૂરિએ તેના ઉત્તર આપ્યા હતા. આ પ્રશ્નના ઉત્તર ‘સેનપ્રશ્ન'માં મળે છે.
૨૪૦
આ॰ વિજયસેનસૂરિન! સ્વર્ગગમન પછી સ૦ ૧૬૭૨-૭૩માં તપાગચ્છમાં બે પક્ષા પડયા હતા. ઉપા॰ કમલવિજય ગણી વિજયદેવસૂરિ સંઘમાં રહ્યા હતા.
6
એક કહેવત છે કે, ગૃહસ્થને મૂડી કરતાં વ્યાજ વધુ વહાલુ હાય એટલે પુત્રા કરતાં પૌત્રા વધુ વહાલા હાય. બનવાજોગ છે કે, ઉપા॰ કમલવિજય ગણીને પેાતાની જ્ઞાતિના તથા પેાતાના પુત્ર પાસે ૯ વર્ષની નાની ઉંમરમાં શિષ્ય થયેલા અને તેમના જ હાથે આચાર્ય બની તેમની જ ગાદીએ બેઠેલા શાંતસ્વભાવી ભટ્ટા॰ વિજયદેવસૂરિ પ્રત્યે વિશેષ વાત્સલ્ય હાય !
નવા ભટ્ટારકા
આ વિજયદેવસૂરિ ગીતાર્થોનું બહુમાન કરતા હતા અને પેાતાના ગુરુના પિતા મહેાપાધ્યાયને પૂછીને જ તેઓ સંઘનું સ કાર્ય કરતા હતા.
આ
વિજયદેવસૂરિએ આ॰ વિજયસિંહસૂરિને ગીતાર્થીની સમ્મતિથી સ’. ૧૯૮૧ના વૈ૦ ૩૦ ૬ના રોજ ઈડરમાં આચાર્ય અને સ૦ ૧૬૮૪માં મેડતામાં પેાતાના પછીના ગચ્છનાયક સ્થાપન કર્યા હતા. પરંતુ દેવવશાત્ સં૦ ૧૭૦૮ના અસુ૦ રના રાજ અમદાવાદમાં કાળધર્મ પામી ગયા.
તપાગચ્છના અને પક્ષામાં સંઘષ વધતા હતા ત્યારે નવા ગચ્છનાયકને નીમવામાં માટું જોખમ સમાયેલું હતું. અંતે શાંતમૂર્તિ ભટ્ટા॰ વિજયદેવસૂરિએ સંઘમાન્ય સ્થવિર ગીતાર્થાની સમ્મતિ લઈ ગંધારના ખૂણામાં રહેલા ગધાર બંદરમાં ૫૦ વીર વિજય ગણીને પેાતાના વારસદાર બનાવવાના નિર્ણય કર્યો અને તેને સંઘમાન્ય બનાવવાના નિય કર્યા. સ્થવિરની મહેાર મારવાના પણ પ્રમધ પણ ગેાઠવ્યા.
મહા મેઘવિજય ગણીવર લખે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
6
આ વિજયદેવસૂરિ
www.jainelibrary.org