________________
૨૪૨]
જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ
(૬૦) મહેકમલવિજ્યગણિવર.
(૬૧) પં. સત્યવિજયગણ તે સં૧૭૧ન્ના પિ૦ વ૦૧૪ના રોજ સ્વર્ગે ગયા.
(૬૨) પં. સૌભાગ્યવિજયગણ – તે મેડતાના શા. નરપાલની પની શ્રી. ઈન્દ્રાણીના પુત્ર હતા. તેનું નામ હતું શામળદાસ. તેણે સં. ૧૭૧લ્માં પં. સત્યવિજયગણી પાસે દીક્ષા સ્વીકારી અને તેમનું નામ સૌભાગ્યવિજય રાખવામાં આવ્યું. તેઓ પંન્યાસ થયા હતા.
પં. સૌભાગ્યવિજયગણીએ “જિનસ્તવન ચેવિશીબનાવી છે. તીર્થમાળા–પં. સૌભાગ્યવિજયગણીએ સં. ૧૭૪૭ થી સં. ૧૭૭૨ સુધી વિચરી વિવિધ જન તીર્થોની યાત્રા કરી હતી. તેમણે સં. ૧૭૭૩ના કા(માત્ર ) વ૭ ને શનિવારે પુષ્ય નક્ષત્રમાં વીશમાં રવિયેગમાં પહેલા પ્રહરમાં અવરંગાબાદ નગરમાં સૌ જીવો સાથે ખમતખામણાં કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
(– જૈન સત્યપ્રકાશ, ક્ર. ૧૧, પૃ. ૪૧૭) તપાગચ્છની રત્નશાખાના (૫૯) ભ૦ વિજય રત્નસૂરિ શિષ્ય (૬૦) પં. સેમવિમલગણ શિષ્ય (૬૧) પં યુગવિમલગણી શિષ્ય (૬૨) પં. રામવિમલગણ વગેરે પં. સૌભાગ્યવિમલ ગણીની સાથે તીર્થયાત્રામાં હતા. પં. રામવિમલ ગણીએ “તીર્થયાત્રાવર્ણન રાસ” લખાવ્યો હતો. તેમણે તેમાં રસ્તામાં તીર્થો, ગામે વગેરેનું વિશદ વર્ણન આપ્યું હતું. પરંપરા બીજી –
(૫૯) ભટ્ટાવિજયસેનસૂરિ
(૬૦) ૫૦ મેરુવિજયગણી મારવાડના રોહા ગામના શેઠ શ્રીવંત ચૌહાણ પિરવાડના કુટુંબના દશ ભાઈ-બહેનોએ લોકાગચ્છની ચતિ દીક્ષા છેડી તપાગરછના આ વિજયહીરસૂરિ પાસે સં. ૧૯૨૮ થી સં. ૧૬૫૧ સુધીમાં સગી દીક્ષા સ્વીકારી હતી. આચાર્યશ્રીએ તે સૌને પોતાના હાથે દીક્ષા આપી પોતાના પરિવારના જુદા જુદા ગીતાર્થોના શિષ્ય બનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org