________________
૨૬૪]
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
મોઢુક નાગર જૈનના કાવીના સજિનપ્રાસાદ માટે ભ॰ મહાવીર સ્વામીની પ્રતિમાની પણ પ્રતિષ્ઠા કરી હતી.
"
આ વિજયસેનસૂરિએ જ ગુ આહીરવિજયસૂરિની આજ્ઞાથી સં ૧૬૪૯ના મા૦ શુ૦ ૩ ના રાજ રાધનપુરથી લાહાર તરફ વિહાર કર્યો અને શેઠ માઢુંકે પેાતાના ત્રણ પુત્રાને સાથે રાખીને આચાર્ય - શ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યાની પાસે સં ૧૬૪ના. મા. સુ. ૧૩ ને સેામવારે કાવીમરમાં સજિનપ્રાસાદ્યની પ્રતિષ્ઠા કરાવી. તેમાં પ્રાચીન મૂળનાયક ભ॰ ઋષભદેવની અને સ૦ ૧૬૪૫ના જે સુ॰ ૧૨ સેામવારના રાજ ભ॰ મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
આ સજિનપ્રાસાદ ભવ્ય બન્યા હતા. વિશાળ પણ હતા. તેના દરવાજો નાના હતા. એ વખતે મદિરાને મુસલમાની સૈનિકાનાં ધાડાંથી બચાવવા માટે દરવાજો નાના બનાવવાની પ્રવૃત્તિ હતી. સરંભવ છે કે, શેઠ બાહુક સં ૧૬૫૪માં સ્વસ્થ થયા હાય, કેમકે તેના ત્રણે પુત્રએ સ. ૧૯૫૬ના વૈ સુ ૭ ને બુધવારે ખભાતમાં ઠક્કર કીકાના ઘરદેરાસરના પ્રતિષ્ઠા ઉત્સવમાં તે જ મદિર માટે આ॰ વિજયસેનસૂરિના હાથે ભ ઋષભદેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી.
( “પ્રા॰ જૈ લે॰ ભા. ર, લેખાંક : ૪૫૧ )
',
ગાંધી કુંવરજી—તેને તેજલદે નામે પત્ની હતી અને કાનજી નામે પુત્ર હતા. શેઠ કુંવરજી એ કાવીતીમાં ખીજુ વિશાળ મંદિર બંધાવ્યું.
66
કવિમહાદુર પ* દ્વીવિજયજી આ મદિરના ઇતિહાસ આપતાં જણાવે છે કે— તેજલદેના શરીરના બાંધા ઊંચા હતા. સવજનપ્રાસાદમાં પ્રવેશ કરતાં તેનું મસ્તક દરવાજાના ઉત્તરંગ સાથે અથડાયું. ત્યારે તે તેની સાસુને કહેવા લાગી : ‘ ખાઈજી ! દેરાસર તે ભવ્ય બનાવ્યું. પણ દરવાજો નાના બનાવ્યા.' ત્યારે હીરાદેએ મહેણું માયુ" કે ‘એવી વાત છે તા તું એવું દેરાસર બંધાવજે.’ તેજલદેએ આ વાતની ગાંઠ વાળી કે હું... મેટા દરવાજાવાળું દેરાસર બંધાવીશ. સેાહમ્ કુલ પટ્ટાવલી ઉલ્લા૦ ૪, ઢાળ : ૪૭; સં. ૧૮૮૬ નું કાવી તીર્થં વર્ણન ઢાળ : ૩ )
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org