________________
૨૦]
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
(૨) ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ, (૩) ભ॰ આદીશ્વર અને (૪) ભ૦ અજિતનાથના મોટા જિનપ્રાસાદો છે. વચ્ચે પૂ. મુક્તિવિજયજી ણિવર ( પૂ. મૂલચંદજી મહારાજ)ના ઉપદેશથી નગરશેઠ પ્રેમાભાઈનાં ફ્રાઈ શ્રી. ઉજમબાઈ એ પેાતાનું ઘર ચતુર્વિધ સંઘને ધક્રિયા કરવા માટે આપ્યું હતું તે ઉજમબાઈની ધર્મશાળા છે. તેની સામે જ સાગરશાખાના ભટ્ટારકાના ઉપાશ્રય છે, જેમાં આજ વમાન તપ આયખિલ ખાતું ચાલે છે.
(૩) અમદાવાદમાં જગવલ્લભ પાર્શ્વનાથ –
ભટ્ટા॰ વિજયસેનસૂરિએ સં૦ ૧૬૫૮માં અમદાવાદમાં શેઠ શ્રીપાલ ઝવેરીએ ભરાવેલા ભ॰ પાર્શ્વનાથની ૬૩ આંગળ ઊંચી ૧૧ ફણાવાળી ભ॰ પાર્શ્વનાથની જિન પ્રતિમાની શામળિયા પાર્શ્વનાથના ભેાંયરામાં પ્રતિષ્ઠા કરી તેનું નામ જગવલ્લભ પાર્શ્વનાથ રાખવામાં આવ્યું.
૪ રાજપર
૫. ગંધાર ખંદર તી
ગધારના રહેવાસી શેઠ વજિયા-રાજિયા પારેખ શ્રીમાલીએ સ ૧૬૫૫ના જેઠ સુદિ ૧૨ ને સેામવારે ખંભાતના સાગરપાડામાં ભ॰ ચિંતામણિ જિનપ્રાસાદમાં આ વિજયસેનસૂરિના હાથે માટી જિનપ્રતિષ્ઠા કરાવી.
(-જુએ પ્રક૦ ૪૫, રોડ રાજિયા–વજિયા )
-
આચાય શ્રીએ તેમાં ૧ ખંભાત, ૨ ખંભાત, ૩ નેજા, ૪ કાવી, ૫ ગધાર બંદર, ૬ વડાલાના કરહેડા પાર્શ્વનાથ પ્રાસાદે અને ૭ વડાલા ગામનાં જિનાલયેા માટે મૂળનાયક શ્રી. નેમિનાથ જિન પ્રતિમાઆની અંજનશલાકા કરી હતી.
Jain Education International
એ રીતે આ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૪૫ના જેઠ સુદ ૧૨ ને સામવારે ખંભાતમાં ગંધાર અને નવપલ્લવ પાર્શ્વનાથની પ્રતિમાની અંજનશલાકા કરી અને તે પછી પેાતે ખભાતથી વિહાર કરી ગંધાર મંત્તૂર જઈ સ’૦ ૧૬૪૫માં ગંધારના જિનપ્રાસાદમાં નવપલ્લવ
For Private & Personal Use Only
www.jainelibrary.org