________________
૨૮]
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
( ૧ ) સ’૦ ૧૭૫૫ ના મ૦ શુ૦ ૩ મ ́ગળવારે ‘જિનસ્તવન ચાવીશી, (૨)સ’૦ ૧૭૮૬ ના ફા॰ ૧૦ ૫ ને ગુરુવારે ઉંઝમાં ‘શિક્ષાાહા’ (દાહાશતક )
(૩) સ’૦ ૧૭૮૬ ( અથવા ૧૭૯૬ )માં • નેમિરાસ વસ‘તવિલાસ ’ તથા ‘વાસુપૂજય સ્વામી સ્તવન, ‘શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ‘શંખેશ્વર પાર્શ્વનાથ છંદ’વગરે રચ્યાં છે.
(૪)વિદ્રાના એમ પણ માને છે કે, તેમણે સં૦ ૧૭૮૧માં ‘ગદ્યશત્રુંજય માહાત્મ્ય ’સર્ગ ૧૫ રચ્યું છે.
(૫) સં૦ ૧૭૯૮માં ‘ અધ્યાત્મકલ્પદ્રુમ - બાલાવબાધ ’ રચ્યા છે. નોંધ—અમને લાગે છે કે તેમની જ પર’પરાના ૬૭મા ઉપા માનરત્નગણીના શિષ્ય ૬૮મા ૫૦ હુંસરત્નગણીવરે છેલ્લા અને ગ્રંથા રચ્યા હાય.
ઉપા॰ હ રત્નગણીએ સ. ૧૭૯૭ ના ચામાસામાં મિયાગામમાં ‘ભગવતીસૂત્ર’નું વ્યાખ્યાન આપ્યું અને તેમનું સ’૦ ૧૭૯૮ના ચૈત્ર સુદિ ૧૦ દિવસે મિયાગામમાં સ્વર્ગગમન થ્યુ.
મિયાગામના જૈન સંઘે તેમના નિર્વાણ દિવસની પાખી દર સાલ પાળવા નક્કી કર્યું. તેમ જ તેમના અગ્નિસ સ્કારના સ્થાને સમાધિસ્તૂપ બનાવ્યા, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે.
( – સુરતના શેઠ નગીનદાસ મન્નુભાઈ જેયી સાહિત્યેાશ્વાર કુંડ તરફથી પ્રકાશન “ જૈન સાહિત્યરના '' ભા-૧, પૃ૦ ૨૩૦) ઉપા॰ હ રત્નગણી પરપરા આ પ્રમાણે મળે છે—— (૬૬)ઉપા॰ લક્ષ્મીરત્નગણી
(૬૭) ઉપા૦માનરત્નગણી – તે તપારત્નશાખાના ૬૨માં ભાવ – રત્નસૂરિના શિષ્ય હતા અને ૬૩મા ભટ્ટા. દાનરત્નસૂરિના
ઉપાધ્યાય હતા.
તેમણે સ૦ ૧૭૫૧ના ચૈત્ર માસમાં સુરતમાં કડવામતના સ‘વરી આણુદે મનાવેલ ‘ અર્જુનકરાસ'ની પાંચ પ્રતિએ લખી. ૫૦ માનરત્ન સ’૦ ૧૭૫૩માં વઢવાણમાં ચામાસુ હતા. તેઓ ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org