________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૫૩ શેઠ રામજી ગુરુદેવના ગંધાર પધારવાના સમાચાર સાંભળી ઘણે ખુશ થયો.
તેણે એ ખુશાલીમાં જ આ સમાચાર લાવનાર માણસને પ્રીતિદાન ઇનામ આપવાનો નિર્ણય કર્યો. શેઠે તે માણસની આગળ વખારોની દુકાનની ચાવીઓ જ મૂકી કહ્યું : ““ભાઈ! આ ચાવીના જુડોમાંથી તેને પસંદ પડે તે ચાવી લે, તેમાંથી જે વખાર કે પેઢીની તે ચાવી હશે તેમાં બધે માલ–સામાન તને ઈનામમાં મળશે.”
ખબર લાવનાર માણસ ભેળ હતો. તેણે ચાવીના જડામાંથી મેટામાં મોટી ચાવી લીધી. તે ચાવીવાળી વખારમાં વહાણ માટે વપરાતાં દોરડાં હતાં. શેઠે તે માણસને આ દોરડાં વેચવાથી લાખની રકમ ઈનામમાં આપી.
(– જેન સત્યપ્રકાશ વર્ષ : ૧૪, અંક ૧૦ કમાંક : ૧૬ ૬ ) શેઠ રામજી ગંધારીઆએ સં. ૧૯૫૦માં ચૌમુખજીને માટે જિનપ્રાસાદ બંધાવી તેની આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમ જ તળાજા અને શ્રી ગિરનાર તીર્થમાં મેટે જીર્ણોદ્ધાર કરાવ્યો.
( – પ્રક. ૫૭,) આ૦ શ્રી વિજયહીરસૂરિએ પોતાના પરિવાર સાથે સં. ૧૯૩૮માં ગંધારમાં ચોમાસું કર્યું.
દિલ્હીના બાદશાહ અકબરે આ ચોમાસામાં ગંધારમાં આવે શ્રી વિજયહીરસૂરિને ફત્તેપુરસિકી પધારવા માનભર્યું આમંત્રણ મેકહ્યું.
આચાર્યશ્રીએ સં. ૧૬૩ન્ના માગશર વદિ ૭ ના રોજ ગંધારથી ફત્તેપુરસિકી જવા માટે વિહાર કર્યો.
( – પ્રક. ૫૦, પૃ૩૪) પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વર મહ ના સમયે થયેલ નગરરથાપના
જોધપુરના રાઠેડવંશમાં અનુક્રમે (૧૪) રાવ જોધાજી, (૧૫) રાવ સૂરજમલજી (૧૬) રાવ ગંગદેવજી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org