________________
૯૪ ]
જૈન પર પરાનેા ઇતિહાસ
[ પ્રકરણ
આ સંઘમાં ભટ્ટા॰ શ્રી વિજયજિનેન્દ્રસૂરિ અને મહેા॰ શ્રી ખુશાલવિજયજી વગેરે સુરતમાં સ’૦ ૧૮૪૩માં ચાતુર્માસ રહ્યા. ૫૦ શ્રી ઋદ્ધિસાગરગણીના શિષ્ય ૫૦ શ્રી ઋષભસાગર ગણી, જેઓ વિ હતા, તે પણ સાથે રહ્યા. તેમણે સં ૧૮૪૩ના જેઠ વિદ ૩ ને સામવારે સુરતમાં મેાદી પ્રેમચંદના શત્રુ જયસંઘના રાસ ’ ( ઢાળ– ૨૧, શ્ર′૦ ૭૩૫) રચ્યા અને સં૰૧૮૪૩ના બીજા શ્રાવણ વદિ ૫ ના રોજ સુરતમાં પેાતાના હાથે લખ્યા.
:
આ રચના ઉપરાંત તેમણે ‘વિદ્યાવિલાસરાસ ’, સ૦ ૧૮૪૮માં ‘ ગુણુમ*જરી – વરદત્તચાપાઇ’ રચ્યાં, આગરામાં ગુજરાતી, મારવાડી ભાષામાં તેમજ સુરતમાં ‘જિનસ્તવન ચાવીશી’ રચ્યાં.
જીર્ણોદ્ધાર –
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સ‘૦ ૧૯૯૨માં અમદાવાદની નાગજી ભૂધરની પાળના નિવાસી શેઠ પૂંજાભાઈ નગીનદાસના નામે, તેમનાં પત્ની સુશ્રાવિકા ભૂરીબહેને રૂા. ૧૧૨૧૫૧ની આપેલ મદદ રવીકારીશેઠ પ્રેમચંદ માદીની ટ્રકના મુખ્ય જિનાલય, ગૌતમરવામીની દેરી, બીજી દેરીઓ તથા વડાદરાવાળાના નામથી ઓળખાતા જિનાલય અને આખા ચાકના જીર્ણોદ્ધાર કર્યાં. મારવાડાને ગાડી પાર્શ્વનાથના સધ –
(૧) સંઘવી પ્રેમચંદ લવજી માદી સુરતી, (૨) શા॰ ગાવિંદજી મસાલિયા રાધનપુરી અને (૩) શેઠ ઉયરામજી લીંબડીના દીવાન એ ત્રણેએ મળીને સંઘપતિ બની વિ॰ સં૦ ૧૮૫૨માં તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજય જિનેન્દ્રસૂરિની અધ્યક્ષતામાં ગુજરાતના મારવાડાના ગાડી પાર્શ્વનાથના છરી પાળતા યાત્રાસંઘ કાઢો અને સં૦ ૧૮૫૨ના ચૈ૦ ૧૦ રના રાજ યાત્રા કરી.
આ સંઘમાં ૫૦ શ્રી પદ્મવિજયજી ગણી અને મુનિ રવિજયજી સાથે હતા. તેમણે તે જ દિવસે ગાડી પાર્શ્વનાથનું સ્તવન ’ ( કડી : ૯ ) રચ્યું. અને તેમણે અગર મુનિ રવિજયજીએ સ૰ ૧૮૫૪ના શ્રા૦ ૩૦ ૧૩ ના રાજ તેની બીજી પ્રતિલિપિ કરી, ( ~ * શેઠ શાંતિદાસને રાસ' પૃ॰ ૮૪, જૈન સત્ય પ્રકારા, કં ૧૧, ૩૦ ૯૩, શ્રી ગોડીજ સ્મારક ગ્રંથ, મુખર્દ; પૃ૦ ૬),
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org