________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૯૯ શેઠે માટે ઉત્સવ કરી ભટ્ટા, શ્રી રાજસાગરસૂરિ (સં. ૧૭૨૧) તથા ભટ્ટા, શ્રી વૃદ્ધિસાગરસૂરિના હાથે તે નવા જિનપ્રસાદમાં ભગઇ શ્રી ચિંતામણિ પાશ્વનાથની મૂળ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
વૃદ્ધો કહે છે કે, આ પ્રતિષ્ઠા પછી કશે સુધારો-વધારો કરાતો નથી.
આ જિનપ્રસાદમાં સુંદર કોતરણીનું કામ કરેલું હતું. એમ કહેવાય છે કે, સંઘે આ મંદિરના નમૂનાનું સુખડનું મેડલ (નકશે ) તૈયાર કરાવી લંડનના મ્યુઝિયમમાં મે કહ્યું હતું, જેની કીમત ૩૬૦૦૦ રૂ. થઈ હતી. એક યંત્રલેખ મળે છે કે-“સંવત્ ૧૭પ૬ ચૈત્ર સુદિ પ દિને ગુરુવારે પાદશાહ શ્રી અવરંગને શ્રી પૂ૦ વિદ્યામાન વૃદ્ધિ
સાગરસૂરિ
સમય જતાં આ મંદિર જૂનું થયું. ભમતીની ૨૮ દોરી તૂટી ગઈ. કેતરકામ અને રંગકામ બગડી ગયાં. અંતે હીરુમામા જેને સને ૧૯૦૬– ૧૯૦૭માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યા.
સંઘે કોતરણીવાળી લાકડાની છત તથા લાકડાં નજીવી કીમતે વેચી નાખી ભમતીની ૨૪ દેરીઓના સેનાનું રંગકામ કરાવ્યું.
(શ્રી. દિનેશ નર્મદાશંકર ત્રિવેદી, સેનેટરી ઇન્સ્પેકટર, પીતાંબર ફળી, સેનાફળિયા–ને “પ્રતાપ” નામના છાપામાં આવેલ લેખ – “સુરતનું એક કલામંદિર-ચિંતામણિ જૈન
દેરાસર,” “સૂર્યપુરને સુવર્ણયુગ' પૃ. ૬૨-૬૫) ૨. હીરવિહાર –– - સં. ૧૯૭૩ના પોષ વદિ ૫ ને ગુરુવારે સુરતના નિઝામપરામાં જ. ગુ. આ૦ વિહીરસૂરિ પધાર્યા હતા. ઉપાઠ શ્રી નેમિસાગરગણીના ઉપદેશથી શરૂ થયેલા હીરવિહારની તથા તેમાં જ ગુ. હીરવિજયસૂરિની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા ૫૦ લાભસાગર ગણુએ કરી હતી.
સં. ૧૯૭૫-૭૬માં ઉપા) શ્રી રત્નચંદ્રગણીએ સુરતના એ હીરવિહારમાં ભગ0 શ્રી ઋષભદેવની પ્રતિમા, જટ ગુઆ. શ્રી હીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org