________________
૧૭૦] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ (૪) વાંછા (૫) શા૦ સહસ્ત્રકિરણ (૬) શેઠ શાંતિદાસ (૭) શેઠ લક્ષમીચંદ (૮) શેઠ ખુશાલચંદ, ભાર્યા ઝમકુબાઈ (૯) શેઠ વખતચંદ
સાગરગછે (૧) ભઠ્ઠાશ્રી રાજસાગરસૂરિ, (૨) ભ૦ શ્રી વૃદ્ધિસાગરસૂરિ, (૩) ભ૦ શ્રી લક્ષમીસાગરસૂરિ, (૪) ભ૦ શ્રી કલ્યાણ સાગરસૂરિ, (૫) ભ. શ્રી પુણ્યસાગરસૂરિ, (૬) ભ૦ શ્રી ઉદયસાગરસૂરિ, (૭) ભ૦ શ્રી આનંદસાગરસૂરિ, (૮) ભ૦ શ્રી શાંતિસાગરસૂરિ (સં. ૧૯૦૫)
(– પ્રોજૈ૦ લે ભા. ૨, ૯૦ નં૦ ૯૧, પત્રપર્યાલયન) (૮) સંવેગપક્ષી તપા. પં. શ્રી ખિમાવિજય શિષ્ય પં. શ્રી ધીરવિજય, તેમના શિષ્ય પં. શ્રી વીરવિજય, તેમના શિષ્ય શ્રી રંગવિજય ગણી.
(—પ્રા. શૈલેભા. ૨, ૯૦ નં૦ ૧૦૨ ) નગરશેઠ પ્રેમાભાઈને પરિવાર --
(૧) મેટા ભાઈ નગીનભાઈ, ભાર્યા – ઈચ્છાકુમારી. (૨) બહેને – રુકિમણી, પ્રસન્ન, અને મોતીકું અર એમ ત્રણ બહેનો હતી. રુકિમણીને શેઠ હઠીસિંહ કેસરીસિંહ સાથે વિવાહ કર્યો હતો.
(૩) પુત્રો – શેઠ પ્રેમાભાઈને ભાર્યા જીવર વહુથી ૧. શેઠ મયાભાઈ, ભાર્યા જેકેરબાઈ–મુક્તાબાઈ, ૨. શેઠ લાલભાઈ, ભાર્યા શણગારબેન, ૩. શેઠ મણિભાઈ, ભાર્યા મોહિનીકુમારી એમ ત્રણ પુત્રો હતા. તે પૈકીના શેઠ મણિભાઈ નગરશેઠ પણ બન્યા હતા.
(૧૦) મોટા પુત્ર મયાભાઈ– તે નાનપણથી જ શરીરે અશક્ત હતું અને આત્મચિંતનમાં મગ્ન હતા. આથી વ્યવહાર, સામાજિક કાર્યો કે ધર્મકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લેતો ન હતો. આથી પિતાના મરણ પછી તે નગરશેઠ ન બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org