________________
અઠ્ઠાવન ]
રાજનગરને નગરશેઠ વંશ
[૧૯૫
૧૦ કહાનજી ૧૧ સારંગજી ૧૨ શિવજી ૧૩ જેતાજી ૧૪ રામદાસજી ૧૫ સરતાનજી ૧૬ વસેજી ૧૭ ધૂનેજી ૧૮ રત્નજી ૧૯ હરભમજી ૨૦ ગોવિંદજી ૨૧ અખેરાજજી ૨૨ રતનજી ૨૩ ભાવસિંહજી (સં૧૭૭૯)
પાલનપુર (જગાણા)- એક મત પ્રમાણે ચંદ્રાવતીના રાજા અરણ્યરાજ પરમારે વિસં. ૧૦૧૫ પછી પાલનપુર વસાવ્યું છે. જ્યારે બીજા મત પ્રમાણે ચંદ્રાવતીના રાજા ધારાવર્ષદેવ (વિસંવે ૧૨૨૦ થી ૧૨૭૬)ના નાનાભાઈ પ્રહલાદને સ. ૧૨૭૪માં પાલનપુર વસાવ્યું.
પાલનપુર ચંદ્રાવતીના રાજ્યમાં હતું. અલ્લાઉદ્દીને સં૦ ૧૩૬૮માં ચંદ્રાવતી ભાંગ્યું ત્યારે ચંદ્રાવતી, પાલનપુર, જગાણના પરમારો ત્યાંથી નીકળી ગયા અને મૂળી આવી વસ્યા. (પ્રક. ૩૫, પૃ. ૧૫૭, ૧૫૯)
પાટણ–વનરાજ ચાવડાએ વિસં. ૮૦૨ના વૈશાખ સુદ ૨ ના રોજ અણહિલપુર પાટણની શિલા સ્થાપના કરી. વિસં૦ ૮૨૧માં પાટણમાં પોતાને રાજ્યાભિષેક કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org