________________
૧૯૮ ]
૫. શેઠ પૂજો
૬. શેઠ આંબે
જૈન પર પરાને! ઇતિહાસ
૭. શેઠ પચાણુ –તે દડવા આવી વસ્યા. સંભવ છે કે તેના પૂજેઠા ભાણજી ગેાહેલના વશો સાથે ઉમરાળા કે પચ્છેગામ આવ્યા હશે, અને તે સં૦ ૧૬૨૭ લગભગમાં પચ્છેગામના ઠા॰ દેવજીના કારભારી બન્યા હશે. તે બુદ્ધિશાળી હતા. તેણે પચ્છેગામની પાર્ટીના દડવાની વાવ પાસેની જમીનની સુવ્યવસ્થા માટે વાવ પાસે નાનકડું ગામ વસાવ્યું હશે. તેનું નામ દડવા ગામ હશે. તેણે અહીં પેાતાના કુટુંબને વસાવ્યું. તે ત્યાં નગરશેઠ કહેવાયા. તે પછી અહીં ચભાડિયા વગેરેના વેપારીઓ આવી વરયા, જે ચભાડિયા તરીકે ઓળખાયા. આ જ રીતે પાસેના ગામના બ્રાહ્મણા, કણબી, વસવાયા વગેરે આવી ત્યાં વસ્યા.
[ પ્રકરણ
શેઠ પચાણ બુદ્ધિશાળી હતા. તેથી તેણે ગરાસદારાને ખુશ રાખી કરકસર કરી એ પાર્ટીને વધારી અને દડવા ગામને વ્યવસ્થિત ગામ બનાવ્યું.
૮. શેઠ કેશવજી
૯. શેઠ માલજી – તેને પાંચ પુત્રા હતા. ૧ અરજી, ૨ મેાનજી, ૩ નાનજી, ૪ વાલજી, ૫ કાનજી.
૧ કુ અરજી – તે દડવામાં રહ્યો. તેને ૧ ખાડા, ૨ લવજી, ૩ પ્રેમજી એમ ત્રણ પુત્રા હતા.
Jain Education International
શેઠ ખાડાને ૧ વાઘજી, ૨ પીતાંબર, ૩ માવજી એમ ત્રણ પુત્રા થયા.
શેઠ વાઘજીને..... હતા.
શેઠ પીતાંબરને શેડ જેઠા નામે પુત્ર હતા.
શેઠ જેઠાને ૧ મેાતીચંદ, ૨ ચત્રભૂજ, ૩ જાદવજી, ૪ ફૂલચંદ એમ ચાર પુત્ર થયા. શેઠ મેાતીચંદની પુત્રી દિવાળીબાઈ ને
For Private & Personal Use Only
www.jainelibrary.org