________________
૧૪૦ ]
જૈન પર પરાનેા ઇતિહાસ
[પ્રકરણ
दकारक - श्री
लालामधारक
शत्रुञ्जयोजयन्ताद्यनेकतीर्थ यात्रास घपति (तिलक) संघमुख्यशाह श्री शान्तिदासलुत शा० पनजीकेन વસ્ત્રાતા રતની-શાહનાર્ - શા॰ માનેજ - ele हेमजीप्रभृतीनां परिपालनार्थ श्री उग्रसेनपुरे कोशः कारितः ॥
,,
આ વિવિધ નોંધામાં શા॰ પુનજી અને શા॰ કપૂરચંદનાં નામેા માટે વિસંવાદ નાંધાયેલા છે.
અમને લાગે છે કે, શા॰ પુનજી શા॰ શાંતિકાસના મેાટા પુત્ર હતા. કદાચ તેને શાંતિદાસના મોટાભાઈ વમાને ખેાળે લીધા હાય અને તે લેાક વ્યવહારમાં બહુ ભાગ લેતા ન હેાય. તેમજ શેઠાણી ફૂલાદેના પુત્ર કપૂરચંદ શેઠ શાંતિદાસની વિદ્યમાનતામાં જ સં૦ ૧૬૮૨ ( સને ૧૭૧૩)ની સાલ અગાઉ મરણ પામ્યા હાય. તેને કેાઈ પુત્રર્પારવાર નહાતા.
શેઠ શાંતિદાસના છ પુત્રા—
( ૧ ) પનજી —આ સૌથી મોટા પુત્ર હતા. તે લેાકવ્યવહારમાં બહુ ભાગ ભાગ લેતા નહાતા. તે પિતાના ગ્રંથભંડાર માટે નવા નવા ગ્રંથા લખાવતા હતા. દાની હતા. જનતાને દુષ્કાળમાં તેમજ નિરંતર અન્ન, કપડાં અને પૈસાની મદદ કર્યા કરતા. તેને દેવકી નામે પત્ની હતી અને કલ્યાણચંદ નામે પુત્ર હતા. સંભવ છે કે, કલ્યાણચંદ અને તેની માતા સં૦ ૧૭૪૬ પહેલાં મરણ પામ્યાં હાય.
(૨) રતનજી તેને......નામે પત્ની હતી અને ખીમચંદ નામે પુત્ર હતા ( અને બીજો હીરાચંદ નામે પુત્ર હતા. )
----
(૩) કપૂરચંદ – સંભવ છે કે તે સ॰ ૧૬૧૩ પહેલાં મરણ પામ્યા હાય. (૪) લક્ષ્મીચ ઢ તેને ખુશાલચંદ નામે પુત્ર હતા. તેના વશમાં જ નગરશેઠ હેમાભાઈ વગેરે થયા છે.
――
Jain Education International
--
૧ ( ૪ ) શાંતિદાસ, ( ૫ ) રનતજી, (૬) હીરાચંદ • તેના માટે સ૦ ૧૩૩ના ભાદરવા સુદિ ૩ ને ગુરુવારે ‘વિવેકવિલાસ ' ખાન્યો. સુરતના સંધવી પ્રેમચદ પારેખે અને કપૂરચંદ ભણશાલીએ શેડ હીટાચદને સં૦ ૧૭૨૦ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ શ્રી શત્રુંજયના સધમાં સાથે લીધા હતા.
-
For Private & Personal Use Only
'
www.jainelibrary.org