________________
સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ
[૧૦૩ સુરતની વિશેષ ઘટનાઓ – સં. ૧૬૦૯ અંચલગચ્છના પં. કમલશેખરે “નવતત્વ ચેપાઈ
રચી. સં. ૧૬૧૩ આ. શ્રી વિજયસેનસૂરિની દીક્ષા. સં. ૧૬૧૪ આ. શ્રી વિજયદાનસૂરિનું ચાતુર્માસ. સં. ૧૬૨૧ ભટ્ટાશ્રી વિદાનસૂરિ અને આ૦ શ્રી વિજયહીર
સૂરિ પધાર્યા. સં. ૧૬૩૨ ભટ્ટાશ્રી વિજયસેનસૂરિનું ચાતુર્માસ. તેમણે આ
ચાતુર્માસમાં શ્રી ચિંતામણિ વગેરે મેટા મેટા
વિદ્વાનોની સભામાં દિગંબર ભટ્ટારક ભૂષણને હરાવ્યા. સં. ૧૬૪૫ ખરતરગરછીય ભટ્ટા. આ. શ્રી જિનચંદ્રસૂરિનું ચાતુર્માસ. સં. ૧૬૬૪ તપાગચ્છના ૫૦ શ્રી મુનિવિજ્યગણીના શિષ્ય પં.
શ્રી દર્શનવિજયે વિવિધ રાગ-રાગિણીઓવાળું રતવન
રચ્યું. સં. ૧૯૭૩ મહોઇ શ્રી રત્નચંદ્રગણીએ પો. વ૦ ૫ ના રોજ
નિઝામપરામાં ઉપાઠ શ્રી નેમિસાગરગણુના ઉપદેશથી શરૂ થયેલ હીરવિહારની પ્રતિષ્ઠા કરી.
( – પ્રક. ૫૫, પૃ. ૩૭) સં૦ ૧૬૭૪ આ. શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “અધ્યાત્મ કલ્પ
દ્રમ” ગ્રંથ ઉપર “કલ્પલતા’ નામની સંસ્કૃત ટીકા
રચાઈ. સં. ૧૬૭૬ પિ૦ સુ૧૩ ના રોજ “સમ્યકત્વ સિત્તરીનો
ગુજરાતી ગદ્ય બાલાવબોધ – “સમ્યકત્વરન પ્રકાશ”
રચાયો. સં. ૧૬૭૬ પિ૦ સુ. ૧૫ ના રોજ હારવિહારની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૬૭૮ કાર વ૦ ૫ ને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં સૂરજમંડન
ભગ૦ શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org