________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૧૦૫
શ્રી વિજયપ્રભસૂરિના રાજ્યમાં ‘સૂર્યપુર ચત્યપરિપાટી’
બનાવી.
સં॰ ૧૭૦૬ : જેઠ સુદિ ૧૩ ના રાજ મહા શ્રી વિજયદેવ ગણી શિષ્ય મુનિ યાવિજયે મુનિ જયવિજયને ભણવા માટે ‘ચંપક શ્રેણીકથા ’ લખી,
સ૰૧૭૧૦
ભટ્ટા॰ શ્રી વિજયદેવસૂરિએ ચાંપાનેરમાં ભટ્ટા॰ શ્રી વિજયપ્રભસૂરિને પેાતાની પાર્ટ ભટ્ટારક બનાવી તે બંનેએ સુરતમાં સાથે ચાતુર્માસ કર્યું....
સં. ૧૭૧૫ ખરતરગચ્છીય વેગડશાખાના ભટ્ટા॰ શ્રી જિનસમુદ્રસૂરિ પધાર્યા.
સ. ૧૭૧૬ મહા શ્રી વિનયવિજય ગણીએ ચાતુર્માસ કર્યું".
સં. ૧૭૧૮ ભટ્ટા॰ શ્રી વિજયપ્રભસૂરિએ ચાતુર્માસ કર્યું", એ સમયે મહા॰ શ્રી વિનયવિજયગણીએ જોધપુરથી તેમની ઉપર ઇંદ્ભુત” નામે િવિજ્ઞપ્તિપત્ર શ્ર્લા ૧૩૧ લખી માકલ્યા.
6
સ૦ ૧૭૨૨ મહા શ્રી યશેાવિજયગણીએ ચાતુર્માસ કર્યું અને એ સમયે ‘ પ્રતિક્રમણ હેતુગભિ ત સજ્ઝાય, ’ ‘ અગિયાર અંગની સજ્ઝાય ’, તથા ‘ સૂરજમંડન પાર્શ્વનાથ સ્તવન ’ વગેરે રચ્યાં.
{ 3
સં. ૧૭૨૮ મહે। શ્રી વિનયવિજય ગણીએ રાનેરમાં નેમિનાથને બારમાસા ’શીક સ્તવન રચ્યું.
,
ખરતરગચ્છના પ્॰ શ્રી કનકાય ગણીએ ચાતુર્માસ
સ’૧૭૩૦
કર્યું..
6
સ૰૧૭૩૨ પં. શ્રી જયસાગર ગણીએ · અનિરુદ્ધાહરણરાસ ’ રચ્યા. સં. ૧૭૩૮ મહા॰ શ્રી વિનયવિજય ગણીએ ‘ભગવતીસૂત્ર’ની સજ્ઝાય રચી.
6
સં. ૧૭૪૭ ખરતરગચ્છના પ′૦ શ્રી રત્નચંદ્ર ગણી અને શ્રી સમુદ્રવિજય ગણીએ ચાતુર્માસ કર્યું. ત્યારે બે વર્ષ સુધી સુરતમાં મરકીના રાગ ચાલ્યા.
. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org