________________
૯૬ ]
જૈન પરપરાના ઇતિહાસ
[ પ્રકરણ
ઉપદેશથી શેઠ અભયચંદ સ્વરૂપચંદે સુરતથી શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ તીના છ'રી પાળતા યાત્રાસ`ઘ કાઢયો હતા.
આ સંઘમાં સાથે જિનપ્રતિમા હતી. સંઘપતિએ તેને લઈને શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથની ગાદી ઉપર રાખી; પરંતુ બે-ચાર દિગબરભાઈ આએ આવીને તે મૂર્તિને દૂર ફેંકી દીધી. આથી આચાર્યદેવ, સૌ મુનિવરા અને ચતુવિધ શ્રીસધને ઘણું દુઃખ લાગ્યું. પરિણામે આશાતના કરનાર ઉપર હુમલા થયા. ભારે ઝઘડા ઉપસ્થિત થયા અને ખાસીમ તેમ જ નાગરપુરની કોર્ટમાં ફેાજદારી કેસ ચાલ્યે.
નાગપુરની કાર્ટીમાં આ કેસ ચલાવનાર એ ન્યાયાધીશેા હતા. દિગબરાએ તેમને ફાડવા ઘણા પ્રયત્ના કર્યા પરંતુ કિસનચ...જીભાઈ પટ્ટણી તથા કેશવજીભાઈ એ પ્રચારેલ ચાંદીના જુત્તાના મારના ખુલાસાથી તે પ્રયત્ના નિષ્ફળ ગયા. વિદ્ધાન ન્યાયાધીશાએ આચાય - દેવની જુબાનીમાંથી તારવ્યું કે, આ કેસમાં માત્ર મુનિરાજ જ સત્યવાદી છે, ખીજા સૌ જૂઠા છે. તેા હું આ॰ શ્રી આનંદસાગરસૂરિને નિર્દોષ જાહેર કરુ છું અને ખીજાઓને ગુના પ્રમાણે શિક્ષા કરુ છું.
આ પ્રમાણે ત્યાં વેતાંબરાના વિજય થયા હતા એને પછીના ઝગડાઓમાં અદાલત તરફથી વારંવાર જાહેર કરવામાં આવ્યું છે કે
6
આ તી શ્વેતાંબરાનું છે અને આ પ્રતિમા પણ શ્વેતાંબરાની છે. શ્વેતાંબરાએ ભાઈચારા રાખી દિગંબરાને જે હુક આપ્યા છે તેથી તેમના માટે નુકસાનકારક તત્ત્વ ઊભું થયું છે.’
૯. સંઘપતિ જીવણુચંદ નવલચંદ ઝવેરી-સ॰ ૧૯૭૬
સંઘપતિ જીવણુચંદ નવલચંદ ઝવેરીએ આગમવાચનાદાતા પૂ આ॰ શ્રી આનંદસાગરસૂરિના ઉપદેશથી સં૦ ૧૯૭૬માં સુરતથી શ્રી શત્રુંજય મહાતીના છરી પાળતા યાત્રાસંઘ કાઢ્યો. સંધ સુરતથી ખંભાત, ધેાલેરા બંદરના રસ્તે થઈ પાલિતાણા પહોંચ્યા.
આ સંઘમાં પૂર્વ શ્રી આ॰ સાગરાનંદસૂરીશ્વરજી, ૫૦ વિજયસાગર ગણી, ૫૦ માણેકસાગર ગણી વગેરે, ૫૦ મણિવિજયજી ગણી મુનિ કુમુદૃવિજયજી, મુનિ સુમતિવિજયજી વગેરે સાધુએ સાથે
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org