________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસૂરિ
[૫૧ વિજયલક્ષ્મી સૂરિએ વિ. સં. ૧૯૨૭ના સુદિ ૮ ના દિવસે શ્રી ઋષભ, શ્રી અજિત, શ્રી સંભવ, શ્રી અભિનંદન, શ્રી સુમતિ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમિ, શ્રી નેમિ, શ્રી પાર્શ્વ ૧૦ તીર્થકરોનાં ૧૧ કલ્યાણકના દિવસે એટલે ૩૦ વીશીના કલ્યાણક દિવસે “જ્ઞાનદર્શન-ચરિત્ર સંવાદ ગર્ભિત–વીર જીતેંદ્રરતવન” ઢાળઃ ૮ રચ્યું. તે તેના કળશમાં લખે છે કે—
એમ વીર જિનવર પ્રમુખ કેરા, અઢી લાખ ઉદાર એ. જિનબિંબ સ્થાપી સુજસ લીધો, દાનસૂરિ સુખકાર એ; તસ પાટપરંપર તપાગ છે, સૌભાગ્યસૂરિ ગણધાર, તાસ શિધ્ય લક્ષ્મી સૂરિ પભણે. સંઘને જય જયકાર એ ૧”
૦ ૫૭મા આ૦ હીરરત્નસૂરિના આજ્ઞાધારી ઉદયરત્ન સં. ૧૭૬ન્ના શ્રાસુ૭ને મંગળવારે ૧માં “સુવિધિનાથ સ્તવન ગાથા૩૦ રચ્યું છે.
૦ સંઘપતિ સહજપાલ – તે માટે પુણ્યશાળી હતો. તેમના પુત્ર સં. કુંઅરજી તેમના પુત્ર સં. વિમલદાસ તે શા. દેધર શ્રીમાલીના વંશના હતા.
આ. વિજયદાનસૂરિ, આ. વિજયહીરસૂરિ અને મહો. ધર્મ, સાગરજી ગણીના ભક્તો હતા.
(- પ્રક. ૪૫, પૃ. ૩૪૪) (૧) સં કુંઅરજી શ્રીમાલી–સં. ૧૨૧૦
(પ્ર. ૪૫, પૃ. ૩૪૪) (૨) સેની આભૂ ઓસવાલના વંશનો સં. કુંઅરજી તે શા. વાછિયા અને ભા. પદ્માને ના પુત્ર હતો.
તેણે સં. ૧૬પ૦માં શ્રી શત્રુંજય ઉપર જિનાલય બંધાવ્યું. (— વિશેષ માટે જુઓ–પ્રક. ૫૯ “કુંઅરજી” પ્રક. ૪૫, પૃ. ૩૪૦)
(૩) ગાંધી કુંઅરજી નાગર જૈન–તેણે સં. ૧૬૫૪-૫૫માં કાવીમાં રત્નતિલક પ્રાસાદ બંધાવ્યા.
( – પ્રક. ૪૨, પૃ. ૭૧૪) ૧. આ સમયે શા કુંઅરજી નામના એકીઓ ઘણે થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org