________________
સત્તાવન] ભકારક વિજયદાનસૂરિ
[ ૬૭ ૪. મારુતીના ચાકમાં આગરાવાળા શેઠ વીરચંદ નાહટાનું તપા
ગચ્છનું ભ૦ ઋષભદેવનું મંદિર છે. ૫. કુંદીગરોં કે ભેરુ પાસે વિજયમતનું ભગો કેસરિયાજીનું
મંદિર છે. ૬. સૂરજપાળના દરવાજા બહાર તપાગચ્છની માહનવાડીમાં શ્રી.
કેસરિયાજીનું મંદિર છે. ૭. ઘાટની ગુણી નીચે ઉતારમાં તપાગચ્છના વહીવટનું ભગ
પદ્મપ્રભુનું મંદિર છે. ૮. મતી ડુંગરીની સડક ઉપર ખરતરગચ્છની દાદાવાડીમાં - શ્રીસંઘનું ભગ, પાર્શ્વનાથનું મંદિર છે. ૯. સ્ટેશન પાસે હજૂર સાહેબની કેઠી સામે પુગલિયાજીનું ભગ
ઋષભદેવનું મંદિર છે. આ પ્રમાણે ૯ મેટાં શ્વેતાંબર જિન પ્રાસાદો છે.
આ ઉપરાંત લીલાધરનો ઉપાશ્રય, યતિ શામલાલજીને ઉપાશ્રય, શેઠ પ્રતાપચંદજી ઠઠ્ઠાનું મકાન વગેરે સ્થાનોમાં ઘરદેરાસરો વગેરે છે.
જયપુરથી – ૮ માઈલ દૂર આમેર કિલ્લે, ૬ માઈલ દૂર સાંગાનેર, ૬ માઈલ દૂર ખેગાંવ, ૧૭ માઈલ દૂર વરખેડા, ૨૪ માઈલ દૂર ચાડસૂ અને
૫૦ માઈલ દૂર માલપુરા વગેરે ગામ-નગરો છે, જેમાં શ્વેતાંબર સંઘનાં જિનાલય વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org