________________
ત્રીજી ટપારત્નશાખા પટ્ટાવલી નેધ – નૈષધકાવ્ય પૃ. ૨૨૦ની પુષ્મિકામાં નીચે પ્રમાણે
પરંપરા મળે છે. (૫૮) તપાગચ્છના શિરોમણિ ભટ્ટા. વિજ્યરાજસૂરિ. (૫૯) મહ૦ રામવિજય ગણી – તેઓ ભ૦ રાજવિજયસૂરિના
શિષ્ય હતા. (૬૦) મહા દેવવિજયગણ – તેઓ ભટ્ટાવિજ્યરાજસૂરિના
હસ્ત–દીક્ષિત શિષ્ય હતા અને મહે. રામવિજયગણીના શિષ્ય હતા છતાં તેઓ ભટ્ટાવિજયરાજસૂરિના જ શિષ્ય લેખાતા હતા. તેમણે “સક્ઝાય” રચી છે.
ગ્રંથપ્રશસ્તિઓ ઉપરથી જાણવા મળે છે કે
ઉપા. રામવિજય ગણુ અને ઉપાદેવવિજ્યગણી વગેરે તપાગચ્છના ભટ્ટારક વિજયહીરસૂરિ, ભવ્ય વિજયસેનસૂરિ અને વિજ્યદેવસૂરિની આજ્ઞા માનતા હતા. (પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૪૯૯,
૫૦૦, ૫૫૭, ૨૬, ૧૯૪) ભટ્ટારક વિજયદાનસૂરિની પાટે ભટ્ટા, વિજયરાજસૂરિના શિષ્ય પં. દેવવિજયગણના શિષ્યા સાધ્વી સહજશ્રી માટે માળવાની નુતાહિપુરીમાં સં. ૧૬૧૯ના આ૦ વ. ૧૨ ને ગુરુવારે રાયપાસેણુસુત્ત લખાવ્યું.
ગ્રંથો–મહો. દેવવિજ્ય ગણિવરે ઘણું છે રહ્યા છે. (૧) પં. દેવવિજયે સં. ૧૬પરના આ૦ વ૦ ૧૦ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં મારવાડના શ્રીમાલનગરમાં કલિ૦ સત્ર આ૦ હેમચંદ્રસૂરિના “ત્રિષષ્ટિ–શલાકા પુરુષચરિત' પર્વ છ– રામાયણના આધારે “ગદ્ય-રામાયણ’ સર્ગ ૧૦, ગ્રં૦ ૫૦૦૦ રચ્યું છે.
તેની પ્રશસ્તિ આ પ્રકારે મળે છે –
" इति तपागञ्छ भट्टारक श्री हीरविजयसूरिराज्ये आ० विजयसेनसूरि यौवराज्ये पं. देवविजयगण विरविते गद्यबन्धे श्रीरामचरित्रे रामनिर्वाणगमनेा नाम दशमः सर्गः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org