________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ
[૨૧
તેઓ ભટ્ટારક બન્યા તે પહેલાંના શિષ્યા મુનિ દશનવિજય, મુનિ વૃદ્ધિવિજય વગેરે વિજયપદ્મથી ઓળખાતા હતા. આથી અનુમાન થાય છે કે
“ રત્નશાખાના મુનિએમાં સાધારણ રીતે વિજય શબ્દ રહેતા હાય અને માત્ર ભટ્ટારકને જ રત્ન શબ્દ જોડાતા હાય. ”
ભટ્ટા॰ દાનરત્નસૂરિની પાર્ટ (૬૩) ૫′૦ કીર્તિ રત્ન બેઠા હતા. ૫૦ જ્ઞાનરત્ન પણુ ભટ્ટા॰ દાનરત્નસૂરિના શિષ્ય હતા. તેઓ ઉપાધ્યાય
પદસ્થ હતા.
(– જુએ પટ્ટાવલી ખીજી પટ્ટ ૬૪ મી )
૫૦ વૃદ્ધિવિજયે અઢાર નાતરાની સજ્ઝાય ’ રચેલી છે. (૬૩) ભટ્ટા૦ કીર્તિ રત્નસૂરિ, (૬૪) ભટ્ટા॰ મુક્તિરત્નસૂરિ (૬૫) ભટ્ટા॰ પુણ્યાયરત્નસૂરિ, (૬૬) ભટ્ટા૦ અમૃતરત્નસૂરિ, (૬૭) ભટ્ટા૦ ચંદ્રોયરત્નસૂરિ.
(૬૮) ભટ્ટા॰ સુમતિરત્નસૂરિ – આ સુમતિરત્નસૂરિના ભાઈ મુનિ ગગવિજય હતા. તેઓ સ. ૧૭૭૨ના શ્રા॰ સુ૦૪ ના દિવસે વ માનપુર ( વઢવાણ )માં હતા.
6
ભટ્ટા॰ સુમતિરત્નસૂરિ તથા ૫* માણિકચરત્નગણી વગેરે સં૦ ૧૭૮૦માં ‘વજીરપુર ’માં ચાતુર્માસ હતા.
તેમજ ૫૦ હસ્તિરત્નગણીના શિષ્ય પ′૦ અમવિજયે સ૦ ૧૭૮૦માં ખેડામાં ચાતુર્માસ કર્યું" હતું.
ખેડાના જન સ`ઘે ખેડામાં ‘સુમતિરત્ન લાઈબ્રેરી’ બનાવી છે, જે સારી રીતે ચાલ્યા કરે છે.
(૬૯) ભટ્ટા॰ ભાગ્યરત્નસૂરિ – તે હતા. તેમના સ્વર્ગવાસ ખેડામાં થયા હતા.
Jain Education International
તપારત્નશાખાના ભટ્ટારક
( - પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણી પૃ૦ ૨૪૯)
નોંધ – તપારનશાખાની પરંપરાના ભટ્ટા......ના શિષ્ય ૫૦ ઋદ્વિરત્નગણી અને ૫૦ રૂપરત્નગણીના શિષ્ય પ૦ જિતેન્દ્રરત્નગણી સ’૦ ૧૮૭૭ના ચૈ૦ ૧૦ ૩ ના રોજ વિદ્યમાન હતા. તેમણે ૫૦ ટ્વીવિજયની પટ્ટાવલીમાં પેાતાની સમ્મતિના હસ્તાક્ષર આપ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org