________________
૨૦]
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સં. ૧૮૭૬ના આ૦ સુ૫ ને રોજ ઉંઝામાં પં. વિવેક
રન માટે “આઠ કર્મનો રાસ રચ્યો. [3] (૬૦) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૧) તેમના શિષ્ય ઋષિ રૂપ
ચંદજીએ સં. ૧૭૩૮ ના માત્ર સુ. ૧૧ ને રવિવારે
વિજય મુહૂર્તમાં “પાશાકેવલી–શકુનાવલી ”ની પ્રતિ લખી. [૪] (૬૦) ભટ્ટા. હીરરત્નસૂરિ (૬૧) ભટ્ટા, જયરત્નસૂરિ –
તેમનો સં. ૧૬૬૬માં જન્મ, સં. ૧૬૯લ્માં દીક્ષા, સં. ૧૭૧પમાં ભટ્ટારકપદસં. ૧૭૩૪માં સ્વર્ગગમન થયાં. (૬૨) ભટ્ટા, દાનરત્નસૂરિ– તેઓ ભટ્ટા, હીરરત્નસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા અને પં, તેજવિજયગણના દીક્ષાશિષ્ય હતા. તેમનું મુનિદાનવિજ્ય નામ હતું.
પં. દાનવિજય વિદ્વાન હતા. કવિ હતા. તેઓ સં. ૧૭૧૬માં આ૦ વ૦ ૫ ના દિવસે સાદડીમાં વિરાજમાન હતા.
તેમણે સૂરતમાં મહોપાટ વિનયવિજયગણુએ સં. ૧૭૨૫ના ચ૦ વપના રોજ રચેલા “પાંચ કારણ સ્તવનની બે બે પાનાંની પાંચ નકલ લખાવી હતી.
સં. ૧૭૩૦માં “પ્રતિક્રમણ ચતુષ્પદી” અને સં. ૧૭૬૧માં જબૂસરમાં “લલિતાંગરાસ રચ્યો છે.
સં. ૧૭૬રમાં સુરતમાં શેખ ફત્તેહમિયાંના મોટા પુત્ર બડેમિયાંને સંસ્કૃતને અભ્યાસ કરવા માટે પદ્યમાં સંસ્કૃત વ્યાકરણ રચ્યું.'
તથા સં. ૧૭૭૦માં પોતાના શિષ્ય મુનિ દર્શનવિજયને વાંચવા માટે “કલ્પસૂત્ર”ની સંસ્કૃત ટીકા “દાનપ્રદીપિકા ” બનાવી.
તેમજ સં. ૧૭૭૧ના બીજા આષાઢ વદિ ૪ના દિવસે આઈજ ગામમાં “તમારત્ન પટ્ટાવલી” બનાવી.
૧ આ પ્રતિ ઈડરમાં આત્મકમલસૂરિ શાસ્ત્રસંગ્રહ પ્ર• નં. ૩૩૩ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org