________________
સત્તાવન ]
ભટ્ટારક વિજયદાનસૂરિ
[ ૧૭
હતા. એ વિજયરાજસૂરિએ સં૰૧૫૫માં દિગબર વાદી ભટ્ટારક જીવાજીને હરાવ્યા હતા.
એક પ્રતિમાલેખ મળે છે કે, “ આ વિજયરાજસૂરિવરે સં૰ ૧૬૦૧માં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.”
તેએ સ૦ ૧૬૦૦ પછી માટે ભાગે ગુજરાતમાં વિચર્યાં હતા. છતાં ખરેજામાં વધુ સ્થિરતા કરતા.
ગુજરાતના બાદશાહા, શાહજાદા, રાજ્યના અમલદારા, ધનાઢ્યો અને જનતા સૌ કેાઈ તેમનું સન્માન–બહુમાન કરતા હતા. આથી તે શાતા-ગૌરવમાં ફસાયા અને ધીમે ધીમે ફીવાર શિથિલાચારી બની ગયા.
તપાગચ્છના તે સમયના ગીતાર્થા, મુનિવરાએ નવા ગચ્છનાયકની આ શિથિલતા જોઈ ને ગચ્છનાયક ભટ્ટા॰ વિજયદાનસૂરિને આગ્રહભરી વિનંતી કરી કે આપ વિજયરાજસૂરિના સ્થાને બીજો ત્યાગી, સચમી, વિદ્વાનને ગચ્છનાયક ભટ્ટારક બનાવા.
ભટ્ટા॰ વિજયદાનસૂરિએ તેમની આ વાજખી વિનંતિને માન આપી વિ॰ સં૦ ૧૬૧૦માં શિાહી નગરમાં ઉપા॰ હીરહ ગણીને આચાય પદવી આપી તેમનું આ॰ હીરવિજયસૂરિ નામ રાખી તેમને પેાતાની પાર્ટ તપાગચ્છના ૫૮મા ભટ્ટારક તરીકે સ્થાપન કર્યો.
( – પ્ર૩૦ ૪૪, પૃ॰, પ્રક॰ ૫૮, પૃ॰)
-
તપાગચ્છના ૫૮મા આચાર્યા (૧) ભટ્ટા૦ વિજયહીરસૂરિ અને (૨) આ૦ વિજયરાજસૂરિ – એ બંને વચ્ચે પ્રેમ – સદ્ભાવ વિશેષ હતા, આથી એ બંને એકબીજા સાથે મળીને જિનશાસનની પ્રભાવનાનું કામ કરતા હતા. એવામાં એક ક્લેશજનક પ્રસંગ બન્યા.
વિજયરાજસૂરિ ભરડુઆનગરમાં વિરાજમાન હતા ત્યારે તપાગચ્છની રુચિશાખાના એક ગીતાર્થે શ્રીમાલનગર ( ભિન્નમાલ ) વગેરે ક્ષેત્રામાં ક્ષેત્રાદેશની મર્યાદા તાડી ચાતુર્માસના ક્ષેત્રની અદલાબદલી કરી ગરબડ ઊભી કરી.
આથી ભટ્ટા॰ રાજવિજયસૂરિએ પેાતાના શિષ્યપરિવાર અને પેાતાનાં ક્ષેત્રાને સ્વતંત્ર બનાવી રાખવાના નિર્ધાર કર્યો અને સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org