________________
गुरुतत्त्वसिद्धिः
| | ઉaધ્યક્ષગ્રંથો
હવે પૂર્વપક્ષીએ રજુ કરેલી વાત વિશે જવાબ અપાય છે અને તેની માન્યતાઓનો સચોટતર્કોથી નિરાસે કરાય છે –
મત્રોત્તર
ननु साम्प्रतीनाः साधवः किं भवता पार्श्वस्था उच्यन्ते, अवसन्ना वा, किं वा कुशीलाः, उत संसक्ताः, यद्वा यथाच्छन्दाः ? तत्र यदि पार्श्वस्थाः, तदा सर्वतो देशतो वा । न तावत्सर्वतः, तल्लक्षणं हि श्रीआवश्यके एवं -
'सो पासत्थो दुविहो सब्वे देसे य होइ णायचो । सव्वंमि णाणदसणचरणाणं जो उ पासंमि ।।१।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ :- અહીં ઉત્તર - તમારા વડે વર્તમાનકાલીન સાધુઓ કેવા કહેવાય છે? પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત કે યથાશ્કેદ? જો પાર્થસ્થ કહો, તો તે દેશથી કે સર્વથી? સર્વથી તો ન કહેવાય. કેમ કે, તેનું (=સર્વપાર્થસ્થનું) લક્ષણ શ્રીઆવશ્યકમાં આ પ્રમાણે છે - “તે પાર્થસ્થ સર્વ અને દેશથી બે પ્રકારે જાણવો. સર્વમાં - જ્ઞાન, દર્શન અને ચારિત્રની જે પાસે રહે છે.”
* પૂર્વપક્ષીને વિકાશ પૃચ્છા ક વિવેચનઃ- (ઉત્તરપક્ષ:-) તમે પાસત્યાદિનું લક્ષણ બતાવી, વર્તમાનકાલીન સાધુઓ પર પાસસ્થા આદિનો આરોપ કરીને તેઓને દૂષિત કરવા મથો છો; પણ ઊભાં રહો. પહેલાં અમારા પ્રશ્નોનો જવાબ આપો -
તમે વર્તમાનકાળમાં જયણાપૂર્વક વિચરતાં સાધુઓને કેવાં માનો છો? (૧) પાર્થસ્થ? (૨) અવસ? (૩) કુશીલ? (૪) સંસક્ત? કે (૫) યથાશ્ચંદ?
* પહેલા વિકલ્પની સમીક્ષા જ જો વર્તમાનકાલીન સાધુઓને પાર્થસ્થ માનતા હો, તો કેવા પાર્થસ્થ માનશો? (ક) સર્વપાર્શ્વસ્થ, કે (ખ) દેશપાર્થસ્થ?
જ અહીં એક ખાસ નોંધ લેવી કે, પૂર્વપક્ષીએ આવશ્યક અને ઉપદેશમાલાનો જે શાસ્ત્રપાઠ આપ્યો હતો અને તેના આધારે જે પાસત્યાદિનું સ્વરૂપ બતાવ્યું હતું, તે બધું તો યથાર્થ જ છે. એટલે તેનો નિરાસ ઉત્તરપક્ષમાં નથી થવાનો, પણ તે શાસ્ત્રપાઠોના આધારે પૂર્વપક્ષીએ જે ઊંધું અર્થઘટન કર્યું છે, તેનો નિરાસ કરી તે તે શાસ્ત્રપાઠોનો યથાર્થ હાર્દ શું? તેનું નિરૂપણ અહીં થવાનું છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-