________________
गुर्जर विवेचनसमन्विता
<0
કરનારા અને દોષ સેવાઈ ગયા પછી પણ પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપ વગેરે દ્વારા શુદ્ધિને રાખનારા મુનિભગવંતો નિગ્રંથરૂપ હોઈ વંદનીય જ છે - એવો માર્ગ આખા સંઘે પ્રમાણ તરીકે માન્ય રાખ્યો છે..
પણ છતાં હમણાં જ અમારી નજરમાં આવેલો, જેનું નામ પણ લેવા યોગ્ય નથી, જેને સાધુઓ ઉપર ઇર્ષ્યાભાવ પેદા થયો છે.. તેવા કોઈક અધમ પુરુષે પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી આવા વચનો ફેલાવ્યા છે કે – “વર્તમાનકાલીન સાધુઓ પાર્શ્વસ્થાદિ છે, તેઓને વંદન ન થાય..વગેરે’
એટલે હે જીવ ! જો તું મોક્ષને ઝંખતો હોય, તો સકળસંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને તેવા પુરુષાધમની વાતોને ન સાંભળ..
તેવા સ્વચ્છંદ બુદ્ધિથી ચાલનારાનું લેશમાત્ર પણ હિત નથી, એવું ઉપદેશમાલામાં સ્પષ્ટ કહ્યું છે.. તેનું જ વચન ગ્રંથકારશ્રી કહે છે –
00
यतः श्रीउपदेशमालायां
निअंगमविगप्पियचिंतिएण सच्छंदबुद्धिरइएण । ત્તો પાર્ત્તત્તિય, ીરફ મુરુગનુવસેળ ।।૨૬।। કૃત ।। -- ગુરુગુણરશ્મિ –
* સ્વચ્છંદબુદ્ધિવાળાનું સર્વત્ર અહિત *
११५
ભાવાર્થ + વિવેચન ઃ- ઉપદેશમાલામાં કહ્યું છે કે –
“જે ગુરુના ઉપદેશ વગર પોતાની મતિકલ્પનાથી તત્ત્વાતત્ત્વને કલ્પે-વિચારે, સ્વચ્છંદ બુદ્ધિથી આચરણ કરે એનું પારલૌકિક=પરલોકસંબંધી હિત શી રીતે થાય ?” (શ્લોક-૨૬)
ત્યાં તેવા જીવ માટે આગળ વધીને એટલા કડક શબ્દો વાપર્યા છે કે –
तथा बृहद्भाष्ये.
" संसिज्ज निअकिरिआ दूसिज्जइ सयलसंघववहारो । कत्तो इत्तो वि परा विमाणणा हंदि ! संघस्स ।। १३२ ।।
“અભિમાનથી અક્કડ, કૃતઘ્ન, અવિનીત, ગર્વિષ્ટ-આપ બડાઇ કરનારો, ગુરુને પણ નહીં નમનારો અને એથી સજ્જનોમાં નિંઘ એવો માણસ લોકમાં પણ હલકાઇને પામે છે..’’ (શ્લોક-૨૭) આવો જીવ તો શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ થાય છે અને આત્મવંચના કરવા દ્વારા ભવપરંપરાને સર્જે છે – એવું ચૈત્યવંદનમહાભાષ્યમાં કહ્યું છે. જુઓ તેનું વચન –
0
-
-
* ‘થન્દ્રો નિરુવયારી, અવિળીઓ વ્નિો નિરુવળામો ।
साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ||२७||' (उपदेशमालाप्रकरणम् ॥ )
-00