________________
१४०
गुरुतत्त्वसिद्धिः
એટલે તેવા જીવોનો આજ્ઞાબાહ્યપ્રલાપ લેશમાત્ર પણ શ્રવણીય નથી.
ફિલિતાર્થ એટલે વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક સંયમયોગોમાં ઉદ્યમ કરતા યતિઓ વંદનીય જ છે.. તેઓને અવંદનીય માનવા, અયતિ માનવા - તે ઉસૂત્રવચન છે..
// આ પ્રમાણે શ્રી સુવિહિત પૂર્વાચાર્ય વડે રચાયેલી “ગુરુતત્ત્વસિદ્ધિ સમાપ્ત થઈ In
)
Re જ
|આ પ્રમાણે તપાગચ્છાચાર્ય પ. પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્નગીતાર્થપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ. ભ. શ્રી વિજય
ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના
ચરણલવ-મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વદર્ય મુનિ શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. દ્વારા સંશોધિત થયેલું, ગુરુતત્ત્વસિદ્ધિ ગ્રંથ પરનું ભાવાર્થ-વિવેચનમય ગુરુગુણરશ્મિ' નામનું છે ગુજરાતી વિવરણ સાનંદ સંપૂર્ણ થયું...
:)
માગસર સુદ ૧૧,મૌન એકાદશી પર્વ, વિ.સં. ૨૦૬૯ નવરંગપુરા, અમદાવાદ..
॥शुभं भूयात् श्रमणसङ्घस्य ॥
I રૂતિ શમ્ |