________________
गुरुतत्त्वसिद्धिः
વાળાઁ, ભેદસમાપન્ન અને કલુષસમાપન્ન થઈને, તેવા શ્રમણનિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને વેદે છે, અનુભવે છે.. (ભગવતીસૂત્ર, શતક-૧,ઉદ્દેશો-૩, પ્રશ્ન-૧૪૩/૧૪૪)
પ્રસ્તુતમાં, ‘માંતરેહિં – મયંતહિં' આ બે પદોની વાત છે. જ્યાં સામાચારીભેદ અને મતભેદ દેખાય, ત્યાં શંકાદિ રાખનારો જીવ કાંક્ષામોહનીય કર્મને અનુભવે છે.. તો તે વખતે શું સમાધાન મેળવવું ? શું વિચારવું ? કોને સાચું માનવું ? એ બધી વાતો આપણે,પ.પૂ.અભયદેવસૂરિજીએ રચેલી ભગવતીસૂત્ર પરની વૃત્તિના આધારે વિચારીએ -
00
१३४
-00
अत्र वृत्तौ ' मग्गंतरेहिं मयंतरेहिं' इति पदद्वयव्याख्या यथा માર્ગ: પૂર્વपुरुषक्रमागता सामाचारी, तत्र केषांचित् द्विश्चैत्यवन्दना अनेकविधकायोत्सर्गकरणादिका आवश्यकसामाचारी तदन्येषां तु न तथेति किमत्र तत्त्वं ? समाधिः - गीतार्थाऽशठप्रवर्त्तिता असौ सर्वापि न विरुद्धा, आचरितलक्षणोपेतत्वात्, आचरितलक्षणं चेदम् असढेण समाइण्णं, जं कत्थइ कारणे असावज्जं ।
ण णिवारियमणेहिं य, बहुमणुमयमेतमाइण्णं ।।१।। - ગુરુગુણરશ્મિ --
* સામાચારીભેદ વિશે માર્ગદર્શન *
-
વ્યાખ્યાર્થ + વિવેચન :- અહીં વૃત્તિમાં ‘(૧) મન્વંતરેહિં, અને (૨) મયંતહિં' એ પદ પર જે વ્યાખ્યા કરાઈ છે, તેનો અર્થ ક્રમશઃ આપણે જોઈએ -
(૧) ‘માર્ગ’ એટલે પૂર્વ પુરુષોની પરંપરાથી ચાલી આવેલી સામાચારી (=આચરણાદિની પદ્ધતિ).. તેમાં કોઈકની આવશ્યકસામાચારી - બે વાર ચૈત્યવંદન અને અનેક પ્રકારના કાઉસ્સગ્ગ કરવા વગેરેરૂપ છે, જ્યારે બીજાની સામાચા૨ી તેવી નથી..
પ્રશ્ન ઃ- તો અહીં શું કરવું ? યથાર્થ તત્ત્વ શું ?
ઉત્તર ઃ- સાંભળો, આ બંને સામાચારીઓ ગીતાર્થ અને અશઠ પુરુષો વડે પ્રવર્તાવાઈ છે (અર્થાત્ તેઓના પ્રવર્તક–સામાચારીને શરૂ કરનાર વ્યક્તિઓ ગીતાર્થ અને અશઠ હતાં. . તેઓને તે-તે કાળમાં
* (૩) વિચિકિત્સાવાળા :- ‘‘વિવિિિત્સતા:=સજ્જાતંતવિષયજ્ઞા:' ફળ વિશે શંકા રાખનારા.
* (૪) ભેદસમાપન્નઃ- “મેવસમાપન્ના:=‘વિમ્ તું નિનશાસનં ? આહોસ્વિવિવમ્ ?' ત્યેવં બિનશાસનસ્વરૂપ પ્રતિ मतेर्द्वैधीभावं गताः, अनध्यवसायरूपं वा मतिभङ्गं गताः, अथवा यत एव शङ्कितादिविशेषणाः अत एव मतेद्वैधीभावं गताः ।' શું જિનશાસન આ છે ? એ પ્રમાણે જિનશાસનના સ્વરૂપ વિશે બુદ્ધિભેદને પામેલા અથવા અનિશ્ચયરૂપ મતિભંગને પામેલા..અથવા પૂર્વોક્ત શંકાવાળા હોવાથી જ બુદ્ધિભેદને પામેલા..
* (૫) કલુષસમાપન્ન :- ‘“તુષસમાપન્ના:=‘નૈતવેવ’ ત્યેવં મતિવિપર્યાસ પતાઃ” ‘આવું ન જ હોઈ શકે, આ વાત બિલકુલ ઘટતી નથી’ એ પ્રમાણે વિપરીત બુદ્ધિને પામેલા..