________________
गुरुतत्त्वसिद्धिः
જેટલા અંશે દેખાય, તે જીવોમાં રહેલા તે ભાવને ભક્તિથી પૂજવા.” (શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રભાષ્ય..) શ્રી મહાનિશીથસૂત્રમાં પણ જણાવ્યું છે કે
१२८
00
श्रीमहानिशीथेऽपि पूर्वगुरुयोग्यगुणौघमुक्तः श्रीवीराद्वर्षद्विसहस्यनन्तरं षट्कायारम्भवर्ज्येव गुरुर्वन्द्यतयोक्तः ।।
--- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- શ્રી મહાનિશીથમાં પણ, પ્રભુવીરના બે હજાર વર્ષ પછી પૂર્વ ગુરુને યોગ્ય એવા ગુણોના સમુદાયથી રહિત, છકાયના આરંભને છોડનારા ગુરુ જ વંદનીય તરીકે કહ્યા છે..
૭
વિવેચન :- મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે, મહાયશ-મહાસત્ત્વશાળી-મહાનુભાગ વગેરે ગુરુ બનવાને યોગ્ય ગુણોના સમુદાયવાળો જીવ બે હજાર વર્ષ સુધી મળશે, ત્યાર પછી તેવા ગુણોથી રહિત માત્ર છકાયના આરંભને છોડનારો ગુરુ પણ શ્રેષ્ઠ-પ્રશંસનીય માનવો..
જુઓ તે મેંહાનિશીથસૂત્રનું વચન -
“ગૌતમ ઃ- પ૨માત્મન્ ! તેના પછી ?
પ્રભુ ઃ- ગૌતમ ! તેના પછી તો કાળ-સમય હીન થતાં, જે કોઈ પણ છકાયના સમારંભનું વર્જન કરનાર હોય, તે બધા ધન્ય છે, પુણ્યવંત છે, વંદનીય છે, પૂજનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, તેમનું જીવન સારું જીવાયેલું છે.” (સૂત્ર-૫/૧૭)
એટલે સમગ્ર ગુણોવાળો જ ગુરુ બની શકે એવું નથી, વર્તમાનકાળમાં પોતાનાં શક્તિ-સામર્થ્યને છુપાવ્યા વિના નિષ્કપટભાવે સંયમની આરાધના કરનારા પણ ગુરુ બની જ શકે છે..
આ વિશે ઉદાહરણ સાથે રહસ્ય જણાવવા, ગ્રંથકારશ્રી કહે છે –
O
तदत्र रहस्य
यथा “वंतुच्चारसुरागोमंससममिमं "ति इत्यादिनाऽऽधाकर्मणो अतिनिन्द्यत्वप्रतिपादनेऽपि
-
सोहंतो अ इमे तह जइज्ज सव्वत्थ पणगहाणीए ।
उस्सग्गववायविउ जह चरणगुणा न हायंति ॥ १ । । ( पिंडविशुद्धि १०१ ) इत्यादिवचनात्पञ्चकहान्यादियतनया देहयात्रार्थमाधाकर्म गृह्णानोऽपि शुद्ध एव । एवं 'असुइठाणे पडिआ चंपगमाला न कीरइ सीसे' इत्यादि वाक्यैः पार्श्वस्थादीनां
* 'से भयवं ! उङ्कं पुच्छा, गोयमा ! तओ परेणं उड्डुं हायमाणे कालसमए, तत्थ णं जे केइ छक्कायसमारंभविवज्जी से णं धन्ने पुन्ने वंदे पूए नम॑सणिज्जे सुजीवियं जीवियं तेसिं ॥५/१७||' ( श्रीमहानिशीथसूत्रम् )