________________
गुर्जरविवेचनसमन्विता
(૫) યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ : ‘અહો ! આ મહાતપસ્વી છે, જ્ઞાની છે, ત્યાગી છે, વૈરાગી છે’ એવી બધી પ્રશંસા સાંભળી જે અત્યંત આનંદ પામે છે તે.. (૧૩) હવે કષાયકુશીલનું સ્વરૂપ બતાવે છે –
00
३३
30
जो नणदंसणतवे अणुजुंजइ कोहमाणमायाहिं । सोनाणाइकुसीलो कसायओ होइ नायव्वो ।।१४।। चारित्तम्मि कुसीलो कसायओ जो पयच्छई सावं । मणसा कोहाईए निसेवयं होई अहासुमो ।।१५।। अहवा वि कसाएहिं नाणाईणं विराहओ जो य । सोनाणाइकुसीलो नेओ वक्खाणभेएणं ।। १६ ।।
१. तथा ज्ञानदर्शनतपांसि यः सञ्ज्वलनकषायोदययुक्तः स्वस्वविषये व्यापारयति स तत्तत्कषायकुशीलो ज्ञातव्यः
||o૪||
२. चारित्रकुशीलः स यः कषायाविष्टः शापं प्रयच्छति । मनसा क्रोधादीन्निषेवन् यथासूक्ष्मकषायकुशीलः ।। १५ ।। રૂ. ‘હો અહા સુહુમો’ કૃતિ પૂર્વમુદ્રિત ।
४. अथवा कषायैर्ज्ञानादीनां यो विराधकः स ज्ञानादिकुशीलो ज्ञेयः 'व्याख्यानभेदेन' व्याख्याप्रकारभेदेन ।। १६ ।। - ગુરુગુણરશ્મિ નુ
શ્લોકાર્થ :- જે જ્ઞાન, દર્શન અને તપનો ઉપયોગ ક્રોધ, માન, માયા દ્વારા કરે, તે કષાયથી જ્ઞાનાદિકુશીલ જાણવો .. (૧૪)
* (૨) કષાયકુશીલ *
વિવેચન ઃ- જેનું સ્વરૂપ પૂર્વે બતાવી દીધું છે, તે કષાયકુશીલના પણ પાંચ ભેદ છે.
(૧) જ્ઞાનકષાયકુશીલ ઃ- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધ, માન ને માયાવાળો થઈને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે તે.
(૨) દર્શનકષાયકુશીલ :- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધાદિવાળો થઈને પોતાના દર્શનનો ઉપયોગ કરે તે.
(૩) તપકષાયકુશીલ :- જે સંજ્વલનકષાયના ઉદયથી ક્રોધાદિવાળો થઈને પોતાના તપનો ઉપયોગ કરે તે. (૧૪)
હવે બાકીના બે ભેદો વિશે જણાવે છે –
શ્લોકાર્થ :- જે કષાયથી શાપ આપે, તે ચારિત્રમાં કુશીલ જાણવો અને મનથી ક્રોધાદિકને સેવે, તે યથાસૂક્ષ્મ.. (૧૫)