________________
गुर्जरविवेचनसमन्विता
બીજે પણ કૈહ્યું છે કે –
“(5=) આ પ્રમાણે મિથ્યાત્વથી અટકીને અને સમ્યક્ત્વ પામીને તે જીવ, ગુરુભગવંતોની આગળ કહે છે કે - સંગ રહિત એવા અરિહંત મારા દેવ છે વગેરે.” (શ્રાદ્ધધર્મવિધિ શ્લોક-૪૪, વિચારસાર શ્લોક-૮૬૯)
આવી જ વાત આવશ્યકસૂત્રમાં પણ પચ્ચક્ખાણ અધ્યયનમાં જણાવી છે કે –
“(મદ્દળ..) હે ગુરુભગવંત ! હું આપશ્રીની પાસે, મિથ્યાત્વથી પાછો ફરું છું અને સમ્યક્ત્વને સ્વીકારું છું વગેરે.’’
તો આવા અનેક શાસ્ત્રોમાં ધર્મની પ્રાપ્તિ ગુરુ પાસેથી જ જણાવી છે. એટલે ગુરુ વિના શ્રાવકોનો જ સંભવ ન હોવાથી શ્રાવકોથી શાસન ન ચાલે..
८१
ઉપદેશમાલામાં કહ્યું છે કે –
“શ્રી જિનેશ્વરો તો મોક્ષનો માર્ગ (=જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) બતાવીને કેટલાય કાળ પૂર્વે સિદ્ધિને પામી ગયા છે.. વર્તમાનમાં એમના વિરહમાં સમસ્ત શાસનને, આગમને તથા ચતુર્વિધ સંઘને આચાર્ય ભગવંતો જ ટકાવનારા હોય છે.” (શ્લોક-૧૨)
D
અહીં બધે શાસનની ધુરાને વહન કરનારા તરીકે નિગ્રંથ સાધુઓ – આચાર્યોનો જ નિર્દેશ છે.. ક્યાંય ‘શ્રાવકો તીર્થ ચલાવે’ એવું દેખાતું નથી. માટે વર્તમાનકાળમાં યથાશક્તિ ઉદ્યમ કરનારા બકુશકુશીલો વંદનીય નિગ્રંથ જ છે અને તેમનાથી જ તીર્થ-શાસન ચાલે છે – એવું માનવું જ રહ્યું.. આના માટેની અનેક યુક્તિઓ દર્શનશુદ્ધિ નામના ગ્રંથમાં બતાવી છે. તે આ પ્રમાણે -
एता युक्तयो दर्शनशुद्धौ उक्ताः, sil:, યતઃ
न विणा तित्थं निअंठेहिं नातित्था य निअंठया । छक्कायसंजमो जाव ताव अणुसज्जणा दुण्हं । । १ । । सव्वजिणाणं निच्चं बउसकुसीलेहिं वट्टए तित्थं ।। इति ।।
-
m
( दर्शनशुद्धिप्रकरण १७३, १७५, संबोधप्रकरण ८५६) - ગુરુગુણરશ્મિ -
ભાવાર્થ + વિવેચન :- દર્શનશુદ્ધિ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે -
-
“સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના સાધુઓ હોતા નથી (આ પ્રમાણે બંનેનો
* ‘‘ડ્સ મિચ્છાઓ વિમિય, સમાં વામ્મ મળફ ગુરુપુરો ।
अरहंतो निस्संगो, मम देवो दक्खिणा साहू ||" ( श्रावकधर्मविधौ श्लो. ४४, विचारसारे श्लो. ८६४ ) * આ વાત માત્ર પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલને લઈને સમજવી.. બાકી કષાયકુશીલ, પ્રત્યેકબુદ્ધ, તીર્થંકર, નિગ્રંથ, સ્નાતક - તેઓ બધા તીર્થ વિના પણ હોય છે.. આવું દર્શનશુદ્ધિની વૃત્તિમાં જણાવ્યું છે. જુઓ - (ચાલુ)