________________
૭૪
गुरुतत्त्वसिद्धिः
કરે છે, તે ધન્ય છે, પૂજનીય છે વગેરે. જુઓ તે મહાનિશીથસૂત્રમાં બતાવેલો ગૌતમ અને પ્રભુવીરનો આલાપે –
“ગૌતમ ગણાધિપતિને યોગ્ય ગુણોવાળી સુવિહિતોની પરંપરા કેટલા કાળ સુધી ચાલશે?
પ્રભુઃ હે ગૌતમ! જ્યાં સુધી કલ્કી રાજાના વખતમાં શ્રીપ્રભ નામના મહાસત્ત્વશાળી અણગાર થશે, ત્યાં સુધી ચાલશે.
ગૌતમઃ પરમાત્મન્ ! તેના પછી?
પ્રભુઃ ગૌતમ! તેના પછી તો કાળ-સમય હીન થતાં, જે કોઈ પણ છકાયના સમારંભનું વર્જન કરનાર હોય, તે બધા ધન્ય છે, પુણ્યવંત છે, વંદનીય છે, પૂજનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, તેમનું જીવન સારી રીતે જીવાયેલું છે..” (સૂત્ર-૫(૧૭)
- હવે કુશીલ વગેરે જો એકાંતે અચારિત્રી જ હોય, તો માત્ર છકાયના સમારંભનું વર્જન કરનારા પણ એક પ્રકારના કુશીલ જ હોવાથી તેઓ પણ અચારિત્રી થશે અને તો તેમને પણ વંદન-નમસ્કાર નહીં થઈ શકે!
એટલે તો મહાનિશીથસૂત્રમાં જે છકાયના સમારંભને છોડનારાઓનું પણ વંદનીયપણું કહ્યું છે, તેનો વિરોધ થશે ! તેથી તેવા કુશીલને એકાંતે અચારિત્રી ન માનવો..
આ વિશે પંચકલ્પભાષ્યમાં પણ જણાવ્યું છે કે – છ–
तथा श्रीपञ्चकल्पेऽपि - "दसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तिअं पासे । जिणपन्नत्तं भत्तीइ पूअए तं तहा भावं ॥१॥"
– ગુરુગુણરશ્મિ – શ્લોકાર્થ - (ગસ્થ5) જે પાર્થસ્થ વગેરેમાં (વંસના વરિત્ત તવવિયં ગત્તિયંત્ર) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જેટલું (પાક) જુએ, (તર્દિક) તેમાં = પાસત્યાદિમાં (ત નિપત્રિરં માવંત્ર) તે જિનપ્રજ્ઞપ્ત ભાવને (મીટ્ટ ) ભક્તિથી (પૂય=) પૂજવો જોઈએ.
થોડલા ગુણને પણ નતમસ્તક ઝુકો જ વિવેચન - વર્તમાનકાળમાં સંઘયણ-સામર્થ્યના હૃાસના કારણે અણિશુદ્ધ સંયમ ભલે ન દેખાતું. હોય, તો પણ જેમાં જેટલું દેખાય, તેને ભક્તિથી પૂજવું જોઈએ. જુઓ પંચકલ્યભાષ્યનું વચન -
“જે પાસત્થા આદિમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય - આ ભાવોમાંથી જે જિનોક્ત ભાવ થોડો કે વધારે જાણવામાં આવે, તે પાસત્યાની તે જ ભાવોને મનમાં ધારીને વંદન-અભુત્થાન વગેરે
– – – – – – – – – – "से भयवं! उड्ढं पुच्छा, गोयमा ! तओ परेणं उड्ढं हायमाणे कालसमए, तत्थ णं जे केइ छक्कायसमारंभविवज्जी से णं धन्ने पुन्ने वंदे पूए नमंसणिज्जे सुजीवियं जीवियं तेसिं ॥५/१७॥" ( श्रीमहानिशीथसूत्रम्)