________________
गुर्जरविवेचनसमन्विता
* ઉસૂત્રભાષીઓનું દર્શન સર્વથા છોડી દેવું * વિવેચન - ઉત્તરપક્ષ:- મહાનિશીથસૂત્રના આધારે તમે બતાવેલી વાત એકદમ સાચી છે, કારણ કે તેવા અગીતાર્થ, ઉસૂત્રપ્રરૂપક, મિથ્યાદષ્ટિનો સંગ સંસારનું સર્જન કરે જ.. પણ અહીં એક વાત ખાસ સમજવાની જરૂર છે કે – મહાનિશીથસૂત્રમાં પણ જેઓ ઉસૂત્રની (સૂત્રવિરુદ્ધની) પ્રરૂપણા કરે છે, તેવા જ પાર્થસ્થાદિના દર્શનનો નિષેધ કહ્યો છે. તે સિવાયના સન્માર્ગ,રૂપક - ગીતાર્થ પાર્થસ્થાદિનો નહીં.
અને તેવા ઉત્સુત્રપ્રરૂપકો મિથ્યાદૃષ્ટિ છે અને તેમનું દર્શન પણ દોષકારક છે – એવું જણાવ્યું છે જ.. જુઓ
(૧) જે વ્યક્તિ (ક) સૂત્રવિરુદ્ધ બોલે છે, (ખ) સૂત્રવિરુદ્ધ વચન પર શ્રદ્ધા રાખે છે, (ગ) સૂત્રવિરુદ્ધ આચરણ કરે છે, (ઘ) બીજા પાસે તેવું આચરણ કરાવે છે, અને (ચ) સૂત્રવિરુદ્ધ આચરણ કરનારની મનથ, વચનથી અને કાયાથી અનુમોદના કરે છે..
(૨) તે વ્યક્તિ નિશે મિથ્યાદષ્ટિ છે. સુવિહિત સાધુઓ અને શ્રાવકો વડે પણ તે વ્યક્તિ છોડવા યોગ્ય છે, કારણ કે તેના દર્શનમાં પણ પ્રાયશ્ચિત્ત આવે છે.. (ચૈત્યવંદનકુલક શ્લોક-૧૨/૧૩, દર્શનનિયમાનુલક શ્લોક-૧૧/૧૨)
આ વિશે પરમપૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે સંબોધપ્રકરણમાં કહ્યું છે કે –
“જે ઉસૂત્ર ( સૂત્રવિરુદ્ધ) બોલે છે, શ્રદ્ધા કરે છે, આચરે છે, બીજાની પાસે કરાવે છે=આચરાવે છે, કરતા એવા બીજાની મનથી, વચનથી કે કાયાથી અનુમોદના કરે છે, તે નિયમા મિથ્યાદષ્ટિ છે. શ્રાવકોએ પણ તે કુસાધુનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેનું દર્શન કરવામાં પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે.” (શ્લોક-૮૦૪૮૦૫)
હવે મહાનિશીથસૂત્રની વાત ઉસૂત્રપ્રરૂપકોને આશ્રયીને છે – એવું જે પૂર્વે કહ્યું, તેને સતર્ક પુરવાર કરવા, ગ્રંથકારશ્રી મહાનિશીથસૂત્રનો જ પાઠ આપે છે. જુઓ -
यतस्तत्रैवाधिकारे अन्तरा एता गाथाः सन्ति -
સવ્ય જુવેસિયં મ સત્ર-તુવ-પાસ છે सायागारवगुरुए वि अनहा भणिउमुज्झए ।।१७०।।
મનથી - “અહો ! આ ઉત્કૃષ્ટ ક્રિયા કરે છે' - એવા રૂપે.. #દ વચનથી - ધન્ય છે, તમે બહુ સારી ક્રિયા કરો છો' - એવા રૂપે.. #ક કાયાથી – મસ્તક ધુણાવવું, હાથ ઊંચા કરી આશ્ચર્ય વ્યક્ત કરવા વગેરે રૂપે. * “નો સ્તુત્ત મારૂ, સદઃ ગુરૂ ગરવે મન્ના
अणुमन्नइ कीरंतं, मणसा वाया वि काएणं ॥ ८०४॥ मिच्छद्दिवी नियमा, सावएहिं पि सो वि मुणिरूवो। परिहरियव्वो जं दंसणे वि पच्छित्तं तस्स चउगुरुयं ॥८०५॥" श्रीसम्बोधप्रकरणम