________________
गुर्जरविवेचनसमन्विता
થતા – कुग्गहकलंकरहिआ जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्तत्ति वुत्तमरिहंतसमयम्मि ॥२॥ सम्मत्तनाणचरणानुवाइ आणाणुगं च जं जत्थ । जाणिज्जा गुणं तं तत्थ पूअए परमभत्तीए ।।३।। इति ।।
१. एषा गाथा दर्शनशुद्धिप्रकरणेऽपि समुपलभ्यते । २-३. एते गाथे ‘दंसणसुद्धिपयरणं' नाम्नि ग्रंथेऽपि सादृश्यरूपेण समुपलभ्यते ।
– ગુરુગુણરશ્મિ -
* સાધુ નથી' એવો અવિશ્વાસ ન કરવો * શ્લોકાર્ધ - જો કે કાળાદિદોષથી તેવા યતિઓ કોઈ પણ રીતે દેખાતા નથી, તો પણ બધે ઠેકાણે નથી' એવો અવિશ્વાસ ન કરવો.(૧)
વિવેચન :-ચારિત્રને પ્રતિકૂળ દુઃષમા વગેરે હૂડા અવસર્પિણી કાળાદિનો જ એવો દોષ છે કે જે બહુધા અસત્યવૃત્તિ જ કરાવે છે અને તેવા દોષના કારણે જો કે તેવા (=સમસ્ત સાધુગુણોથી યુક્ત) યતિઓ પરીક્ષામાં કુશળ બુદ્ધિ ન હોવાથી કોઈ પણ રીતે દેખાતા નથી, તો પણ આખા ભારતવર્ષમાં કોઈ ચારિત્રધર છે જ નહીં- એવો અનાશ્વાસ (=પરમાત્માના વચન પર શ્રદ્ધા ન રાખવારૂપ અવિશ્વાસ) નકરવો, કારણ કે દુખસહસૂરિ સુધી યાવત્ ૨૧ હજાર વર્ષ ચારિત્રે રહેશે, એવું પરમાત્માએ સિદ્ધાંતમાં કહ્યું છે. (૧) (દ્વાદશકુલક-૪.૧૩, દર્શનશુદ્ધિપ્રકરણ-૧૭૭)
પૂર્વપક્ષ:- ભોજનની થાળીમાં સામે જ થૂક દેખાતું હોય ને કોઈક કપટકુશળ કુટ્ટિની એમ કહે કેઅહીં થંક નથી' તો તેનું વચન જેમ અપ્રમાણ બને છે.. તેમ હમણાંના કાળમાં બધા અતિ (યતિલક્ષણશૂન્ય) જ દેખાય છે ને છતાં તમે યતિ હોવાનું વિધાન કરો છો, તો તે કપટકુશળનાં વચનનું જ અનુસરણ થયું ને? અને તો તમારું વચન પણ પ્રમાણ શી રીતે ?
એ આશંકાનો નિરાસ કરવા અને વર્તમાનકાળમાં યતિ હોવાનું વિધાન યુક્તિગર્ભિત છે-એવું જણાવવા ગ્રંથકારશ્રી ઉત્તરપક્ષ કહે છે -
* વર્તમાનકાળમાં યતિ હોવાનું વિધાન યુક્તિગર્ભિત * શ્લોકાર્ધ - કારણ કે કુગ્રહ રૂપી કલંકથી રહિત, યથાશક્તિ અને યથાગમ યત્ન કરતા હોવાથી તેઓ વિશુદ્ધચારિત્રી છે, એવું અરિહંતના આગમમાં કહ્યું છે.. (૨)
-------- હુપદંતં , નં મળિયે માવા રૂદ્દે વિજેતા आणाजुत्ताणमिणं, न होइ अहुणोत्ति वामोहो ॥८५३॥" (श्रीसम्बोधप्रकरणम्) "दुःप्रसभान्तस्य चरणस्य भगवता सिद्धान्तेऽभिधानात् ॥" (दर्शनशुद्धिप्रकरणवृत्त्याम्-श्लो.४/१३)