________________
गुरुतत्त्वसिद्धिः
પ્રશ્નકર્તાએ જ્યારે આવી આપત્તિ આપી, ત્યારે આચાર્યશ્રી વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં જણાવે છે કે –
આચાર્ય :- હે પ્રશ્નકાર ! જ્યાં સુધી છ જીવનિકાયમાં સંયમ, પ્રતિબંધપૂર્વક=અનુરાગપૂર્વક= રુચિપૂર્વક પ્રવર્તે છે, ત્યાં સુધી મૂળગુણ અને ઉત્તરગુણ એ બંને પણ પ્રવર્તે છે.. (એટલે જ્યાં સુધી છ જીવનિકાયની રક્ષાનો પરિણામ હોય, ત્યાં સુધી સંયમ હોય છે જ..) એટલે પૂર્વોક્ત સંયમાભાવતીર્થોચ્છેદ વગેરે આપત્તિઓ નહીં આવે.. (વ્યવહારસૂત્ર - ૧/૪૬૭, ગુરુતત્ત્વવિનિશ્ચય - ૧/૯૧) સંબોધપ્રકરણમાં જ્ણાવ્યું છે કે -
“આ ભરતક્ષેત્રમાં દુષ્પ્રસહ નામના આચાર્ય સુધી ચારિત્ર રહેશે-એવું ભગવાને કહ્યું છે. તેથી આજ્ઞાયુક્ત આત્માઓને અનુલક્ષીને પણ ‘આ દુઃષમા કાળમાં ચારિત્ર નથી' એમ નિશ્ચિત કરવું – એ મૂઢતા છે..” (શ્લોક-૮૫૩)
,,
નિષ્કર્ષ :- એટલે વર્તમાનકાળમાં પણ ચારિત્રધર આત્માઓ છે જ અને તેથી તેઓને વંદન પણ થઈ જ શકે છે અને વર્તમાનકાલીન યતનાપૂર્વક વિચરતા સાધુઓ પાસસ્થાદિરૂપ નથી – એ વાતની પણ સતર્ક સાબિતી કરી દીધી છે. તેથી હવે પૂર્વપક્ષની માન્યતા ધરાશાયી બને છે..
અવતરણિકા :- અલબત્ત પાર્થસ્થાદિને વંદન ન થઈ શકે, પણ કારણવિશેષ-અવસ્થાવિશેષ આવી પડે, તો તેઓને પણ વંદન કરી શકાય છે – એવું શાસ્ત્રવિહિત છે. . જ્યારે પૂર્વપક્ષીએ ‘પાર્શ્વસ્થાદિને વંદન કોઈ હિસાબે ન થાય' એવો એકાંત પકડી લીધો છે.. એ એકાંતનો નિરાસ ક૨વા અને પાર્શ્વસ્થાદિને વંદન શાસ્ત્રવિહિત છે – એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે –
00
४२
<<0–
-00
न च पार्श्वस्थादीनामपि सर्वथा अवन्द्यत्वम् । आगमे तु कारणे जाते प्रकटप्रतिसेविनामपि वन्द्यत्वाभिधानात् ।
दुक्तमा
· ગુરુગુણરશ્મિ :
ભાવાર્થ :- અને પાર્શ્વસ્થાદિનું સર્વથા અવંદનીયપણું નથી, કારણ ઊભું થયે પ્રકટસેવીઓનું પણ વંદનીયપણું આગમમાં કહ્યું છે. જુઓ આવશ્યકસૂત્રમાં –
* પાર્શ્વસ્થાદિને પણ કારણે વંદન થઈ શકે *
વિવેચનઃ- ‘અવંખિન્ના નિળમયમ્મિ’, ‘સવ્વપયજ્ઞેળ વપ્નતિ.. એ બધા શાસ્ત્રપાઠોના આધારે
* ‘“દુખસદંત વરળ, નં મળિયું ભાવયા હૈં વિત્તે ।
आणाजुत्ताणमिणं, न होइ अहुणोत्ति वामोहो ॥८५३॥ - इति श्रीसम्बोधप्रकरणम् ।
‘વર્તમાનકાલીન સાધુઓ પાસસ્થાદિરૂપ હોવાથી તેઓને વંદન ન થાય' એવાં પૂર્વપક્ષીનાં વિધાન પરથી જણાય છે કે, તેની એવી માન્યતા હશે - ‘જે પાસસ્થાદિ હોય, તેમને વંદન થાય જ નહીં. .’