________________
गुर्जरविवेचनसमन्विता
यदुक्तं श्रीव्यवहारे प्रथमोद्देशकान्ते - "चोयइ से परिवारं, अकरेमाणे भणेइ वा सड्डे ।
अव्वोच्छित्तिकरस्स उ, सुयभत्तीए कुणह पूयं ।।९६०॥" इत्यादि । एतद्व्याख्या-प्रथमतः 'से' तस्याऽलोचनार्हस्य परिवारं वैयावृत्त्यादिकमकुर्वन्तं चोदयति= शिक्षयति । यथा-ग्रहणाऽसेवनाशिक्षानिष्णात एषः, तत एतस्य विनयवैयावृत्त्यादिकं क्रियमाणं महानिर्जराहेतुरिति । एवमपि शिक्ष्यमाणो यदि न करोति ततस्तस्मिन्नकुर्वाणे स्वयमाहारादीनुत्पादयति । अथ स्वयं शुद्धं प्रायोग्यमाहारादिकं न लभते ततः श्राद्धान् भणतिप्रज्ञापयति, प्रज्ञाप्य च तेभ्योऽकल्पिकमपि यतनया सम्पादयति । न च वाच्यं तस्यैवं कुर्वतः कथं न दोषाः, यत आह-अव्वोच्छित्तीत्यादि । अव्यवच्छित्तिकरस्य पार्श्वस्थादेः श्रुतभक्त्या हेतुभूतया अकल्पिकस्याप्याहारादेः सम्पादनेन पूजां कुरुत यूयं, न च तत्र दोषः, एवमत्रापि । इयमत्र भावना - यथा कारणे पार्श्वस्थादीनां समीपे सूत्रमर्थं च गृह्णानोऽकल्पिकमप्याहारादिकं यतनया तदर्थं प्रतिसेवमानः शुद्धः, ग्रहणशिक्षाया क्रियमाणत्वात्, एवमालोचनार्हस्यापि निमित्तं प्रतिसेवमानः शुद्ध एव, आसेवनाशिक्षायास्तत्समीपे क्रियमाणत्वादिति ।।९६०।।
१. पूर्वमुद्रिते ‘एतदस्य' इति पाठः, अत्र A-C-प्रतपाठः । २. पूर्वमुद्रिते ‘शिक्षमाणो' इति पाठः, अत्र A-Cप्रतपाठः ।
- गुरगुरश्मि - ભાવાર્થ - વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે - “પહેલા તેના પરિવારને પ્રેરણા કરે, પરિવાર ન કરે તો શ્રાવકોને કહે (અને તેમાં કોઈ દોષ પણ નથી, કારણ કે, અવિચ્છેદ કરનાર પાર્થસ્થની તમે શ્રુતભક્તિથી પૂજા કરો છો ४ने ?" (मानी नो भावार्थ विवेयन भु४५ समवो.)
વિવેચન - શ્રમણે સૌ પ્રથમ તો પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવાની છે, તે ન હોય તો ઉપાધ્યાયાદિ પાસે.. તે ન હોય તો સાંભોગિક ગચ્છના આચાર્યાદિ પાસે.. તે પણ ન હોય તો અસાંભોગિક ગચ્છના સંવિગ્ન આચાર્યાદિ પાસે... - હવે ધારો કે તે પણ ન હોય, તો સંવિગ્ન-ગીતાર્થ પાર્થસ્થ પાસે આલોચના લેવાનું વિધાન છે. પાર્થસ્થ પાસે આલોચના લેતા પહેલા તે સાધુનું આ પ્રમાણેનું કર્તવ્ય છે -
આલોચના જણાવવાને યોગ્ય એવા પાર્થસ્થનો સાધુપરિવાર, જો તે પાર્થસ્થની વૈયાવચ્ચ (गोयरी-९ll equ६३५ मस्ति) न. ४२तो डोय, तो ते साधुपरिवारने (=श्रमावृन्हने) ५८i શિખામણ આપે કે-“અરે સાધુઓ ! તમારા આ ગુરુ તો ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં નિષ્ણાત