________________
गुर्जरविवेचनसमन्विता
यावत् सप्तमप्रायश्चित्तापराधमाप्यते तावत् स चारित्रवान् एव, ततः परं न चारित्रं થાત્ |
तथा चोक्तम् - "छेयस्स जावसाणं, तावयमेगंपि नो अइक्कमइ । gi મફતે કફને પંર મૂર્તા ” રૂતિ | १. एतच्चिह्नान्तर्गतपाठस्तु पूर्वमुद्रिते B-प्रते च लुप्तः । २. ‘अन्तर्मुहूर्तकालावस्थायिनी' इति A-प्रतपाठः ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- વળી -“પુલાકની સાથે નિગ્રંથ અને સ્નાતક એ ત્રણનો વ્યુચ્છેદ થયો છે અને બકુશ-કુશીલ શ્રમણો જ્યાં સુધી તીર્થ હશે, ત્યાં સુધી રહેશે.” અને તે બકુશ-કુશીલોને પ્રમાદથી થનારા દોષના અંશો અવશ્ય હોવાના, કારણ કે તેઓને અંતર્મુહૂર્તકાળવાળા પ્રમત્ત-અપ્રમત્ત નામના બે ગુણઠાણા છે. હવે ત્યાં જ્યારે પ્રમત્તગુણઠાણામાં વર્તે, ત્યારે પ્રમાદ હોવાથી સૂક્ષ્મ દોષો અવશ્ય હોવાના, તો પણ સાધુને સાતમું પ્રાયશ્ચિત્ત આવે ત્યાં સુધી તે ચારિત્રવાળો જ કહેવાય, તેના પછી ચારિત્રન રહે. કહ્યું છે કે- “છેદના અવસાન સુધી એક પણ વ્રતને ઓળંગતો નથી. એકને ઓળંગાતા પાંચને ઓળંગાયેલા થાય છે, તે મૂળથી.”
* બકુશ-કુશીલમાં ચાસ્ત્રિધરપણાની સાબિતી * - વિવેચન - પૂજ્ય જંબૂસ્વામી પછી (૧) નિગ્રંથ,(૨) સ્નાતક, અને (૩) પુલાક - આ ત્રણે ચારિત્રધરોનો વિચ્છેદ થઈ ગયો છે. એટલે તેના પછી તો માત્ર બકુશ અને કુશીલ ચારિત્રવાળા જ હોવાના અને તેઓ જ્યાં સુધી તીર્થ ચાલશે, ત્યાં સુધી પ્રવર્તશે..
આ વાત પ્રવચનસારોદ્ધારમાં જણાવી છે –
પુલાકની સાથે નિગ્રંથ અને સ્નાતક-એ ત્રણનો વિચ્છેદ થયો અને બકુશ-કુશીલો જ્યાં સુધી તીર્થ હશે, ત્યાં સુધી રહેશે.” (શ્લોક-૭૩૦)
આ જ વાત ધર્મરત્નપ્રકરણની વૃત્તિમાં કહી છે કે-“જિનશાસનમાં પાંચ પ્રકારના સાધુઓ હોય છેઃ (૧) પુલાક,(૨) બકુશ, (૩) કુશીલ,(૪) નિગ્રંથ, અને (૫) સ્નાતક. તેમાં નિર્ગથ અને સ્નાતક નિયમા અપ્રમાદી જ હોય, પણ તેઓ ક્યારેક જ હોય છે. કારણ કે તેઓ શ્રેણિ પર આરૂઢ થતા અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે જ હોય છે, એટલે તેઓ તીર્થના પ્રવાહનું કારણ નથી, તથા પુલાક પણ કોઈક વખતે જ હોય (અર્થાત્ પુલાક નામની લબ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જ તે સંભવે છે – આ બધી વાતોને મનમાં રાખીને કહે છે કે, બકુશ અને કુશીલ તીર્થ છે..” (શ્લોક-૧૩૫ વૃત્તિ)
છે “ઝનૂસ્વામિનોનસ્તરતે ત્રયો ન ખાતા: ” (પ્રવઘનસારોદ્વારકૂનવૃત્ત જ્ઞો. રૂ૦)
* तत्र नियमेनाप्रमादिनो निर्ग्रथाः स्नातकाश्च, किन्तु ते कदाचिदेव श्रेणिमस्तकारोहणे केवलज्ञानोत्पत्तौ च भवन्तीति न तीर्थप्रवाहहेतवः । पुलाकोऽपि कदाचिदेव लब्धिसद्भावे सम्भवतीति चेतस्याधायाह - "बकुसकुसीला" गाहा।
-
-
-
--
=
=
=
=
=
=
=