________________
गुरुतत्त्वसिद्धिः
- ગુરુગુણરશ્મિ --
શ્લોકાર્થ :- જે ઉપકરણબકુશ છે, તે વર્ષાઋતુ વિના પણ વસ્ત્રોને ધુવે છે ને પાતળા વસ્ત્રો ઇચ્છે છે અને કંઈક વિભૂષા માટે તેને વાપરે છે.. (૩)
२८
* ઉપકરણબકુશ *
વિવેચન :- લજ્જા વગેરે ન આવે, સ્વ-પરને મોહનો ઉદય ન થાય, ઠંડી વગેરેમાં વિરાધના ન કરવી પડે. . એ બધા વસ્ત્ર પહેરવાનાં પ્રયોજનો છે. અને વર્ષાઋતુમાં તેમાં નિગોદ વગેરે ન થાય, રોગ ન આવે, શાસનમાલિન્ય ન થાય. . એના માટે કાપનું વિધાન છે. પણ ઉપકરણબકુશ, ચોમાસા વિના પણ નિષ્કારણ કપડાંઓ વે.. અને વસ્ત્રો પણ પાતળાં સુંવાળાં વાપરે.. આવું બધું કરવા દ્વારા વિશુદ્ધચારિત્ર અતિચારોથી મલિન થાય છે.. (૩)
O
તેહ પત્તવંડયા, યત્નું મટ્યું સિળે વત્તે ં
धारे विभूसा बहुं च पत्थेइ उवगरणं ।।४।
-00
१. तथा पात्रदण्डकादि घृष्टं खरपाषाणादिना, मृष्टं श्लक्ष्णपाषाणादिना सुकुमालं कृतं, तथा स्नेहादिना कृततेजस्कं ધારયતિ ‘વિભૂષાયે’ વિભૂષાર્થ, વધુ ૨ પ્રાર્થયતે ૩પરાં ||૪||
-- ગુરુગુણરશ્મિ --
શ્લોકાર્થ :- તેમજ કઠણ પથ્થર વડે ઘસેલા, સુંવાળાં પથ્થર વડે મસળેલાં, તેલ વગેરે દ્વારા ચકચકિત કરેલા પાત્રાદિ વિભૂષા માટે વાપરે - રાખે અને ઘણાં ઉપકરણોની પ્રાર્થના કરે.. (૪)
D
વિવેચન :- જીવાદિકની વિરાધના ન થાય એ પ્રમાણે નિર્દોષ આહારથી જીવન ટકાવનારા મુનિઓ માટે પાત્રાદિક ઉપકરણો પણ સંયમની રક્ષા માટે વાપરવાનું વિધાન છે. . તે છતાં, કઠણ પથ્થર વડે ઘસેલા, સુંવાળાં પથ્થર વડે મસળેલાં, તેલ વિગેરે દ્વારા ચકચકિત કરેલા પાત્રા-દાંડા વગેરે વિભૂષા માટે વાપરે-રાખે, જરૂરિયાત કરતાં વધારે ઉપકરણો રાખે.. એ બધું વિશુદ્ધ સંયમને મલિન કરવાનું કારણ છે..(૪)
હવે શરીરબકુશ કોને કહેવાય ? તે જણાવે છે –
-00
देहबउसो अकज्जे, करचरणनहाइअं विभूसेइ । दुवि वि इमो इडि, इच्छइ परिवारपभिइयं ॥ ५ ॥ पंडिच्चतवाइकयं जसं च पत्थेइ तम्मि तुस्सई य । सुहसीलो न य बाढं, जयइ अहोरत्तकिरियासु ||६ ॥
१. देहबकुशः 'अकार्ये' कार्याभावेऽशुचिनेत्रविकारादि विना करचरणनखादिकं विभूषयति । उपकरणशरीरबकुशो