________________
સુખા ભોગવી, અનુક્રમે ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂરૂ થતાં મનુષ્યગતિમાં આવી ફરી ચારિત્રના જ પ્રભાવે મુક્તિપદ મેળવશે. એ પ્રમાણે ખીજા પણ અનેક પુણ્યશાલી ભવ્ય જીવાએ વીદાસ વધતાં એક વમાન ભવમાં પણ નિર્વાણુ લક્ષ્મી મેળવી છે.
૨ સિંહની જેવા શૂરવીર બનીને સયમ ગ્રહણ કરે, પણ તેવીજ રીતે સંયમને ઠેઠ સુધી અસ્ખલિત ભાવે સાધી શકે નહિ તે ખીજો ભાંગા છે. અહી જે ચારિત્રને લેતી વખતે સિહુ જેવા પરાક્રમી બને પણ પાછળથી ખરાબ નિમિત્તોના સંસર્ગથી પતિત પરિણામી થાય, શિયાળ જેવા ખની જાય એવા જીવાનુ દષ્ટાંત આપી શકાય. આ ખીજા ભાંગામાં રહેલા જીવામાં પણ કેટલાએક જીવા પુણ્યાયે સારા નિમિત્તો પામી શ્રીઆર્દ્ર કુ મારાન્તિની માફ્ક ફરીથી પ્રથમ ભાંગાની સાધના કરી આત્મકલ્યાણ કરે છે.
૩ સંયમને ગ્રહણ કરતી વેળાએ કેટલાએક જીવા તથા પ્રકારના ધને! અભાવ વગેરે કારણાને લઈ શિયાળના જેવા હોય, પણ સંયમને લીપા પછી શ્રીગુરૂ મહારાજની પરમ ઉલ્લ્લાસથી ભક્તિ વિગેરે સંયમમાં ટકાવનારા તથા વધારનારા સાપનાની નિરંતર સેવનાથી સિંહના જેવા શૂરવીર બનીને સયમને સાધે તે ભવ્ય જીવા લેતાં શિયાળની જેવા, અને પાલવામાં સિંહની જેવા' આ ત્રીજા ભાગામાં લઈ શકાય.
૪ સચમ ગ્રહણ કરતી વેલાએ જે જીવા શિયાળ જેવા હાય, અને તેને પાલવામાં પણ તેવા જણાતા હાય, તે જીવા · લેતાં શિયાળ જેવા, અને પાળતાં પણ શિયાળની જેવા ’ આ ચોથા ભાંગામાં લઈ શકાય. આ ચાર ભાંગામાંથી સમજવાનું એ કે મહાભાગ્યાયે સય્મને પામેલા જીવે સંયમની સાધના કરવામાં આત્મવીને પરમ ઉદ્યાસથી ફારવીને સસારની રખડપટ્ટીના સમૂળગા નાશ કરવા. મહા પુણ્યશાલી જીવાજ એવી સ્થિતિને પામી શકે છે. આ પહેલા ભાંગામાં સૌથી ચઢીયાતા પ્રભુ શ્રી તીર્થંકર દેવેા જાણવા. કારણ કે એ પરમ તારક મહા પુરૂષષ સ્વપર તારક છે. પોતે સ્વયંસંબુદ્ધ છે, અને ખીન્ન ભવ્ય જીવને ઉન્માથી પાછા ખસેડીને સન્માના રસ્તે દોરે છે અને પોતે કર્માંના પંઝામાંથી છૂટીને બીજા જીવાને છૂટા કરાવે છે તથા પાતે રાગાદિ શત્રુઓને જીતે છે, અને ભવ્ય જીવને ઉપદેશ દઇને રાગાદિ શત્રુઓને જીતવાના ઉપાય જાણાવે છે. તે પરમ તારકની દેશનામાં અપૂર્વ મધુરતા હોવાને લઇને તે દેશના પરમ આદેય ( ગ્રહણ કરવા લાયક, સાંભલવા લાયક ) ગણાય છે. તેમજ તે આદર્શ જીવનને પામવામાં પણ મદદ કરે છે. માટે જ તેને યથાર્થ રીતે સ્વપર હિતકારિણી કહીએ, તે પણ તે ઉચિત જ છે, આ વાતને લક્ષ્યમાં લઈને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાલા ભવ્ય જીવેને ચાલુ ભાષામાં સરલ પદ્ધતિએ તે દેશનાને ગોઠવવાથી મહાલાભ થશે, આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને આ શ્રી દેશનાચિ'તામણિ ગ્રંથની રચના કરી છે. ચાવીસ તીર્થંકરાની ચેાવીશ દેશનાઓમાંથી પહેલા ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુની દેશના જણાવી હતી. હવે પછીના ત્રીજા ચેાથા વિગેરે ભાગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org