________________
-
--
------
-----
-
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ]
ઈંદ્ર ચણે પૂર્ણ થાળ ગ્રહી ઊભા પ્રભુની કને,
પ્રભુ ચૂર્ણ ગણિના શીર્ષ નાંખે શુભ વિધિએ તેમને સૂત્રાદિથી દ્રવ્યાદિથી અનુગની તિમ ગણ તણી,
આપે અનુજ્ઞા ચૂર્ણ નાંખે ઉપર સવિ ગણધર તણી. ૩૭૫ સ્પષ્ટા –તે વખતે ઈન્દ્ર મહારાજ પિતાના સ્થાનેથી ઉઠે છે, અને ચૂર્ણથી એટલે વાસક્ષેપથી ભરેલો થાળ લઈને પ્રભુની પાસે આવીને ઉભા રહે છે. ત્યાર પછી પ્રભુ શ્રી અજિતનાથ તીર્થકર તે દરેક ગણધરના મસ્તક ઉપર તે ચૂર્ણ (વાસક્ષેપ) નાંખે છે. ત્યાર પછી શુભ વિધિ પૂર્વક પ્રભુએ તે ગણધરને સૂત્રાદિથી એટલે સૂત્રથી અર્થથી તથા તદુભય એટલે સૂત્ર અને અર્થથી, તેમજ દ્રવ્યાદિથી એટલે દ્રવ્યથી, ગુણથી તથા પર્યાયથી અને નયથી અનુગની તથા મુનિ ગણને સંભાળવાની અનુજ્ઞા આપી. ત્યાર પછી સવિ એટલે બધા દેવ તથા મનુષ્ય ગણધરોના મસ્તક ઉપર ચૂર્ણ નાખે છે. ૩૭૫ તે વખતે પ્રભુ ગણધરાદિને દેશના સંભળાવે છે, તે બીના તથા બલિ વગેરેનું સ્વરૂપ છે
લેકમાં જણાવે છે – દેવાદિ તિમ પ્રભુ ગણધરને દેશના સંભળાવતા,
પૂર્ણ થતા પૌરૂષી બલિ સગર ચકી લાવતા આગળ પ્રભુની પુષ્પવૃષ્ટિતણી પરેજ ઉછાળતા,
દે ગ્રહે અધશ શેષે સગર અધે રાખતા, ૩૭૬ શેષ શેષ રહે બલિથી પૂર્વ રેગે વિણસતા,
ષટ માસ સુધી રેગે નવા બલિથી કદીના ઉપજતા; મધ્યગઢ ઈશાન દેવછંદ પર પ્રભુ આવતા,
સિંહસેનજ મુખ્ય ગણધર દેશના ત્યાં આપતા. ૩૭૭ સ્પષ્ટાથી–તે વખતે હાથ જોડીને રહેલા ગણધરો તથા દેવ વગેરેને પ્રભુ એક પહોર સુધી હિત શિક્ષા ફરમાવવા (શિખામણ) રૂપ દેશના સંભળાવે છે. પછી પ્રથમ પૌરૂષી પૂરી થતાં પ્રભુ દેશના પૂર્ણ કરે છે. તે પછી સગર ચક્રવર્તીએ બનાવેલે ચાર પ્રસ્થ પ્રમાણ સુંદર બલિ થાળમાં નાંખીને પ્રભુની આગળ ચકવતી લાવે છે. તે બલિ શુદ્ધ અને સુગંધિદાર શાલિ એટલે ચેખાનો બનાવવામાં આવે છે. પછી તે બલિની આસપાસ મનુષ્ય તથા દેવે વીંટાઈને પ્રભુની આગળ ઉભા રહીને તે થાળમાંથી બલિ લઈને પ્રભુની આગળ જાણે પુષ્પવૃષ્ટિ કરતા હેય તેવી રીતે ઉછાળે છે. તે બલિને અર્ધો ભાગ દેવ ગ્રહણ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org