Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 283
________________ [ ગોવિજયપધસરિત છે આત્મતત્ત્વ ચિંતના ! જ્ઞાનાદિ રત્નથી ભરેલો આતમા નિધિ જેહ, દ્રવ્યથી તે નિત્ય પર્યાયે અનિત્ય પિછાણ, વિવિધ કમેને કરે જે કર્મલને ભેગવે, કર્મોદયે ભવમાં ભમે કર્મક્ષયે શિવપદ લહે. સંસારી એ આતમા પણ સિદ્ધ કરે આતમા, * સ્ફટિક જે નિજ ગુણેથી પૂર્ણ શુદ્ધ પરમાતમા કર્મના સાગ વિરહ સ્વરૂપ જુદા બેઉના, કર્મ કારણ છેડનારા પામતા સુખ મુક્તિના. ૨ હે જીવવું છે કેણ? શાથી જન્મ પામ્ય નરભવે શું વિચારે? શું વળે? ને શું કરે? ને તેં હવે; શુભ ગતિને પામવા શુભ કાર્ય સાધ્યા કે નહી, - - હાલ નિજ ગુણમાં રમે કે પરગુણે માંહી સહી. ૩ જ્ઞાનાદિ સદગુણવંત તું તારા ગુણ તારી કને, પર વસ્તુને સંયોગ થે દુખની પરંપર નિત તને, જ્ઞાનાદિ ગુણથી ભિન્ન જે પર વસ્તુ તેને માનીએ, આત્મતત્ત્વ સ્વરૂપ રંગી પૂજ્ય સાચા માનીએ. ૪ સન્માર્ગ ગામી આતમા છે મિત્ર જેવો તેહથી, વિપરીત શ સમાન ભાગે ના ખસીશ તું માર્ગથી; શીલ સમતા સંયમી થઈ આત્મતત્ત્વ વિચારજે, નેમિસુરિ પદ પન્ન સેવી મુક્તિ મહેલે મ્હાલજે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284