Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 282
________________ દર આ રોતમ સ્વામીને રાસ] ધન્ય એ પૃથ્વી માતને રત્ન કુક્ષિણી માયા, ધન્ય વસુભૂતિ તાતને જેના કુલ અવતરિયા; ધન્ય મહાવીર દેવ જે ગૌતમ શિષ્ય પાયા, જિન શાસન જયવંત ગૌતમ ગુરૂગુણ ગાયા. ૪ છે કીશ . રામ-ગાયા ગાયા રે મહાવીર જિનેશ્વર ગાયા. છે ગાયા ગાયા રે ગુરૂ ગૌતમના ગુણ ગાયા. જિન શાસનમાં શ્રી વીર મંગલ ગૌતમ મંગલ પાયા; સ્થૂલિભદ્રાદિક મંગલ મંગલ શ્રી જૈનધર્મ કહાયા છે. ગુરૂ૦ ૧ વર્ષ પચ્ચાસ ગૃહ બેતાલીસ વર્ષ ચારિત્ર ધરાયા તેમાં ત્રીસ વરસ વીર સેવા બાર કેવલી પર્યાયા રે. ગુરૂ૦ ૨ બાણું વરસ વય ગૌતમ ગણધર પ્રભુની પછી શિવ પાયા ગૌતમ સહમ વિણ નવ પ્રભુની છાયામાં શિવ પાયા રે, ગુરૂ૦ ૩ જેનપુરી અમદાવાદ મળે, ચાતુર્માસ કરાયા શ્રી ગુરૂ આણુ ગુણ સંઘ વિનતિ, પુણ્ય અવસર આયા રે. ગુરૂ. ૪ દુ સહસ પંચ સંવત્સર ગૌતમ કેવલ દિવસ સુહાયા; નેમિસૂરી પદ પદ્મ પસાયે ગૌતમ રાસ રચાયા છે. ગુરૂ. ૫ ગૌતમ રાસ ભણુતા સુણતાં, કલ્યાણ કમલા સાયા પદ્યસૂરિ ગુરૂ ગૌતમ મહેરે, ધર્મ કરે હરખાયા છે. ગુરૂ. ૬ | શ્રી ગૌતમ સ્વામીને રાસ સંપૂર્ણ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284