Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 280
________________ મને શ્રી ગૌતમ સ્વામીએ રાસ) અક્ષણ મહાનસી લબ્ધિ, પ્રભાવે, ક્ષીર પાત્રે અંગુષ્ઠ ધરતા; આ થેડી ખીર સઘલાને પહોંચે, પણ ખૂટે પોતે જમતા. પાંચસે જમતાં કેવલ પાયા, ત્રણ ગઢ જઈ પંચ સયા, પ્રભુ દર્શન વાણુ નિસ્ણુતા, કેવલ પાયા પંચ સયા. પ્રભુ પાસે જઈ મૈતમ બેલે, મુનિઓ ! પ્રભુને વંદીએ; કેવલી સર્વે ઈમ પ્રભુ વચને, જાણી ખમા સર્વેને. મુજ દીક્ષિત સવિ કેવલી હોવે, હું કેવલ પામીશ કે નહિ; પ્રભુ વચને એ સંશય ટળ, રાગે ન કેવલી થઈશ સહી. અંતે આપણું બે સમ થઈશું, એ પ્રભુ વચને રાજી થતા; ધ્યાન કેષ્ઠ મન ઠાવત ગતમ, પંચ નિમિત્તે પૂછતા. ૌતમ નામ પરમ મંગલ એ, જપતાં ઈષ્ટ સકલ ફલતા, - નેમિસૂરિ પદ પદ્ય પસાએ, ગતમ ગુરૂ ગુણ ગાવંતા. | દુહા છે સંયમ તાપ વાસિત ગુરૂ, મૃગાપુત્ર નિરખત, સંચિત કર્મ લે કલી, ચેતાવે ચેતત. ગુરૂ ગૈતમને જોઈને, અતિમુક્ત હરખંત; બાલ સંયમી કાઉસ્સગે, કેવલનાણું લહંત. ૌતમને ઉદ્દેશીને, ઉત્તરાધ્યયને વીર, પ્રમાદ તજવાનું કહે, ગતમ ધીર ગંભીર. અદાગ્રહ તિમ સરલતા, ગાતમમાં હદપાર કેશી ગણધરને મળે, વિનય સાચવે સાર. ૧ ૨ ૩ ૪ ગતમ છે તાળી પાંચમી તે રાગ-નિત્ય જિનવર મંદિર જઈએ છે પ્રભુ પાર્શ્વ પરંપર જાથા, કેશી ગણી ત્રણ જ્ઞાન સાહાયા ગામ તિંદુક વન આયા, મળ્યા પૂછી સાતા હરખાયારે; ૌતમ ગુરૂ વંદે ભાવે, ગુરૂ ભક્તિથી શિવ સુખ પારે. દેવાદિ મળ્યા તે પ્રસંગે, મહાવ્રત આદિકના રંગે, કેશી ગણધર પ્રશ્ન પૂછતા, ગૌતમ ગણી ઉત્તર દેતા. સુણી કેશી સ્તવે ગૌતમને, ગ્રહે પંચ મહાવત સુમને - ખેડૂત તે સિંહ જીવ દ્વેષી, વીર પ્રભુ તાસ હિતૈષીરે. ગૌતમથી દીક્ષા પમાડે, જે પ્રભુને પડે ભવખાડે ગૌતમ! તે દર્શન તુજથી, પાપે સિદ્ધ થશે નિશ્ચયથીરે. ગૌતમ૨ ગૌતમ ૩ ગૌતમ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284