Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 279
________________ સંધ્ય મા ર્શ્વનાથ ન [ શ્રીવિજ્રપદ્મસંકૃિત નિભંડાર ઇનિજ સ ંશય દૂર કરીને, દશ પંડિત પરિવારે; ° બરમતી topd શિષ્ય મનાવ્યા ગણધર વિધિએ, પ્રભુએ તે અગિયારે રે. નમું હું પ્રભુના વાસક્ષેપ અલૌકિક, મિથ્યાત્વાદિ હઠાયા; ખીજ બુદ્ધિથી ત્રિપદી પામી, દ્વાદશાંગી વિરચાયા રે નમું ૧૦ સ્વજનોદ્ધાર કરણ શુભ યાગી, ગણધર પદવી પાવે; આહારક રૂપથી ચઢીયાતું, ગણધર રૂપ જણાવેરે. લબ્ધિ આદિ સદ્ગુણનું વર્ણન, ચેાથી ઢાળે કહીશું; નેમિસૂરિ પદ પદ્મપસાયે, ગૈતમ નામ જપીશુ Jain Education International ॥ દુહા ॥ યક્ષરાજ શ્રી શારદા, ત્રિભુવન સ્વામિની નિત્ય; ગાતમ ગણધરને સ્મરી, સાધે વાંછિત કાર્યાં. ૧ છંદ છંદ્વૈતપ પારણું, કરતા લબ્ધિ મહંત; શીલવંત ગુરૂ ગાયમા, પુણ્યવત પ્રણમંત. ર ॥ ઢાળ ચેાથી ॥ ના રાગ–તપ કરીએ સમતા રાખી ઘટમાં, ।। નમુ૰૧૧ નમુ′૦ ૧૨ મને પુણ્યદયે પ્રભુ વીર મલિયા, સેવાથી વાંછિત સવિ લિયા. મને એ ટેક. ઘડી વ્હેલા હું મિથ્યાત્વી હતા, પ્રભુ સ્ફુરે દનવંત થતા; સંયમ ગણધર પદવી પામ્યા, ચઉનાણી લબ્ધિ ધરતા. ઈમ ભાવી શુરૂ ગૈતમ વિનયી, પ્રભુથી નિજ ભૂલને જાણી; આનંદને મિચ્છામિ દુક્કડ, શ્વેત નમ્ર મની નાણી. પરખેોધ શ્રદ્ધા વૃદ્ધિ વિચારી, પ્રભુને પ્રશ્નો પૂછતા; છત્રીશ સહસ હજાર વાર પ્રભુજી, ભગવતીમાં ગૌતમ વઢતા. શાલ મહાશાલ ગૌતમ સાથે, ચંપા નગરી આવતા; ગાંગિલ મેન ખનેવી દીક્ષા, ભાવી કેવલવત થતા. પ્રભુ વચને ગાતમ તે જાણી, કેવલ સંશય ધારતા; દેવ વચનથી અષ્ટાપદ્યની, વાત સુણી મન હરખતા. ચારણુ લબ્ધિ મલે ત્યાં જાવે, પ્રભુ વદી વિશ્રામ તા; વજા જીવ તિર્યં‰ ભાર્દિક, પુંડરીક વાતે મધ તા. રાત રહી નીચે ઉતરતા, પંદરસો તાપસ મલતા; પ્રતિમાધીને દીક્ષા દેતા, ક્ષીરના પારણે તૃપ્ત કરતા. For Personal & Private Use Only મને ૧ મને ૨ મને૦ 3 મને મને મને મને ૪ ૫ G www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284