Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 278
________________ ૩૫ શ્રી ગૌતમ સ્વામીને શાસ]. પણ તે વિમાને યજ્ઞ તજીને, જાય મહાવીર પાસ; મારાથી ચઢીયાતે એ કુણ આવ્યો, સુરે જસ દાસ. નમે રે, ૯ અભિમાની તે લેકના વચને સાચી ન માને વાત, મુજ સમજ્ઞાની કેઈન જગમાં છત્યા પંડિત પ્રખ્યાત. નમે રે૧૦ ઈત્યાદિ બેલી શિષ્યની સાથે, વાદીને જીતવા જાય; પણ વીરપ્રભુના દર્શન કરતાં, અભિમાન ઉતરી જાય. નમે રે૧૧ એ કોણ? નિર્ણય છેવટ કરતાં, શ્રી વીર કિમ બોલાય, શિવ યશ રાખે નેમિપઘવીરથી, હવે પ્રતિબંધ કરાય. નમે રે ૧૨ નજીક સમય પ્રતિબંધને, ઇંદ્રભૂતિને આવે; અવળા પાસા ઘન્યને, સવળા પુણ્ય થા. ૧ ઢાળ ત્રીજી છે રાગ-જિન રાજા તાજા મલ્લિ વિરાજે ભયણ ગામમેં છે નમું ભાવ જિનેશ્વર સમવસરણમાં પ્રભુ મહાવીરને ઈંદ્રભૂતિ ઊભા મુંઝાયે, સમવસરણની પાસે હું ક્યાં આવ્યું જીતવાવીરને, અપજશ બહુ મુજ થાશે રે. નમું૧ ચાલે નહિ હિંમત વદવાને, વિજય મળે જે ભાગ્યે તે જગમાં જશ પુષ્કલ પામું, શું કરું ઈમ અકળાયે રે. નમું ૨ શાંતિ ભરેલા મિષ્ટ વચનથી, ઇંદ્રભૂતિ મૂલ નામે પ્રભુ બોલાવે સ્વાગત પૂછે, મનમાં અચંબે પામે. નમું ૩ પ્રસિદ્ધ હું છું સર્વ જગતમાં, કોણ મને ના જાણે મુજ મન સંશય જે બેલે તે, સર્વજ્ઞ જાણું આને રે. નમું ૪ પ્રભુજી જણાવે તમને સંશય, જીવને છે એ જાણ; આશ્ચર્ય સાથે પ્રભુને માને, સર્વજ્ઞ સદ્દગુણ ખાણરે. નમું. ૫ ઇંદ્રભૂતિ જે વેદ વાકયના, ખોટા અર્થ કરંતા ભૂલ સમજાવે સાચા અર્થો, સમજી સંશય હરતા. નમું છું વૈશાખ સુદ અગીઆરસ કેરા, પૂર્વાહે યે દીક્ષા પંચ સયાં શિષ્યની સાથે, પામ્યા દુવિહા શિક્ષારે. નમું) ૭ ગૃહિ પર્યાય પચાસ વર્ષને, એકાવનમા વર્ષે; સમ્યકત્વી ચઉદાણી બનતા, દક્ષા સાથે હરે. નમું૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284