Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 273
________________ ૨૩૦. | [ શ્રીવિજ્યપઘસરિકૃતશ્રી ચૈતમ સ્વામીનું સ્તવન. છેરાગ–માત પૃથ્વી સુત પ્રાત ઊઠી નમે છે નમો નમે ગેયમાં મુખ્ય એ ગણધરા સમરતા સર્વવાંછિત ફલે એક સર્વ દે નરા જાસ પદ. વંદતા હોંશથી વિઘ સવિ છેદતા એ. નમે૧ ગૌતમન્વય કમલ ભાનુ સમ ગુરૂ ગુણી સર્વને રક્ષતા નિરભિમાની, વીરથી ભૂલ સુણી શ્રાદ્ધ આનંદને મિચ્છામિ દુક્ક દેત નાણી. નમો ૨ વીર પ્રભુ પદકમલ ભ્રમરસમ શેભતા ભવ્યજનને પ્રતિબંધ જાણી પ્રશ્ન બહુ પૂછતા પ્રભુ દીયે ઉત્તર ગોયમે ઉચ્ચારી સુગુણખાણી, નમે ૩ લબ્ધિ નિધિ શ્રી હી ધૃતિ કાંતિ લક્ષ્મીતણા કીર્તાિના સ્થાન ગૌતમગુરૂએ; મુક્ત સંસારથી ભવ્ય આકૃતિધર દર્શનાદિક ગુણ ગુરૂ નમીએ. નમે ૪ ચઉભુજા શારદા થુણત ગૌતમ ગુણે માનુષત્તર મહીધર નિવાસ; હસ્તિ પર બેસતી ત્રિભુવન સ્વામિની વિવિધ આયુધધરા ગુણવિલાસા. નમે. ૫ તે સહસ વર ભુજાધારિણે ગુરૂતણ ભક્તનુ શિવ કરે સ્નેહ આણી; પીઠ સંસ્થિત જ્યાદિક સુરી સેવતી ગૌતમ પ્રણમતી પ્રીતિ આણી. નમે ૬ જાસ મુખ ગજ સમું અધિપતિ યક્ષને જેહ જસ નેત્ર ત્રણ વીસ ભુજાઓ જાસ આયુધધરે શ્રુતત અધિપતિ સેવ ગુરૂ ચરણ નિત્ય ધ્યા. નમે૭ સોલ વિદ્યા સુરી ઈંદ્ર ચોસઠ વળી યક્ષ ચોવીશ તિમ યક્ષિણ એ; ચરણ ગૌતમતણું સેવતા નેહથી તેહ ગૌતમ ચરણ નિત સ્મરીએ. નમે ૮ ધન્ય કૃતપુણ્ય જન જેહ ગૌતમ નમે પૂજતા ધ્યાવતા હર્ષ પામી; નેમિસુરિ ગુરૂચરણ પદ્મ સુપસાયથી ગુરૂ થયા તીવ્રતાપ આત્મરામી. ન. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284