Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 274
________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] Jain Education International પ્રભાવિક મંત્રરાજ મહિમા ગર્ભિત શ્રી ગોતમ સ્વામીની પ્રાભાતિક સ્તુતિ, ૨૩૧ ॥ હરિગીત છંદ ! શ્રી વીર પ≠ ગગન દિવાકર શ્રી હ્રી લક્ષ્મી કીર્ત્તિને, કૃતિ બુદ્ધિના સુવિલાસ ઘર નમું ઈંદ્રભૂતિ ગણીશને; અક્ષીણ મહાનસી લબ્ધિમતા છ છઠ્ઠુ તપસ્વિ એ, ગૌતમ નમુ` બેઠેલ વિકસિત કનક કમલ સિંહાસને. ૧ મસ્તકે સાહુત છત્ર વીંજાય ચામર યુગલથી, ઇંદ્ર પણ જેને ભજે તે ઇંદ્રભૂતિ નમું હથી; કલ્પતરૂ ચિંતામણિ (તમ કામધેનુ સમાન એ, નામ જેનું જાસ શક્તિ અપૂર્વ તે ગુરૂ પ્રણમીએ. આનંદ ચિહ્નવર બ્રહ્મરૂપ સરસ્વતી ગૌતમ તણી, નિત ભક્તિ કરતી નેહથી વર પદ્મ હદ સંવાસિની સર્વાંગ સુંદર દ્યુતિ ધરી શ્રીદેવી પણ જેને નમે, તેહ ગુરૂને ધ્યાવનારા આતમા નિજ ગુણ રમે. નંદા જયા અપરાજિતા વિજયા જયંતી દેવી એ, તિમ સુભદ્રા દેવી આદિક ગુરૂતણા ગુણ ગૌરવે; ગાવતી નિત નિત માનુષાત્તર ગિરિશિખર પર જે વસે, દિન્ય કાંતિ ભુજા હજારે શાભતી નિત મન વિષે. પૂજ્ય ગૌતમ ગુરૂ તણા ગુણ ગાય ભૂષણ ધારિણી, સંધના વિઘ્ના હરતી દેવી ત્રિભુવન સ્વામિની; જાસ સાલ હજાર ચક્ષા દાસ વીશ ભુજા ખલી, તે દ્વાદશાંગી દેવ મ્હેરે સફળ હાવે મન રળી. For Personal & Private Use Only २ ૩ ૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284