Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી કરસના ચિંતામણિ ભાગ બીજે ]
શ્રી ગૌતમ સ્વામીને છંદ.
છે રાગ-માત પૃથ્વી સુત પ્રાત ઊઠી નમે છે પૂજ્ય ગેયમાં પ્રબલ પુણ્યદયે આજ પ્રભાતમાં મેં નિહાલ્યા; વરસિયા મોતીના મેહ કંચનતણે સૂર ઊગે હૃદયકમલ વિકસ્યા. પૂજ્ય ૧ તેહ ગૌતમતણા જનક વસુભૂતિ વિલિ જનની પૃથ્વી પ્રવર ગુણધરાએ ગેત્ર ગૌતમ બેલે ખ્યાતિ ગૌતમ લહ્યા ઇંદ્ર તિ મૂલ નામે નમીએ. પૂજ્ય ૨ ઇંદ્ર સુર માનવા નિત સ્તવે જેમને ત્રિપદીને પામી ગુરૂ વીર વચને; મુહૂર્તમાં જે રચે પ્રથમ પૂર્વે પછી દ્વાદશાંગી નમે તે ગુરૂને. પૂજ્ય. ૩ નાથ વીર પ્રણીત મંત્ર જેને મહાનંદ સુખ કાજ થયે સૂરિ રાયા; તેને ધ્યાવતા સ્વપતારક થતા તેહ ગુરૂ પુણ્યથી આજ ધ્યાયા, પૂજ્ય. ૪ નામ જેનું લિયે સકલ ગુણ મુનિજન ગોચર ભ્રમણકાલે ઉમંગે; પોરિસી પ્રભણતા શયનકાલે મુનિ શ્રાવકો આદિમાં ભણત રંગે. પૂજ્ય પ જેહ અષ્ટાપદે આપ લબ્ધિબલે જાય તે નિશ્ચયે સિદ્ધ હશે; એહ પ્રભુ વીરના વચનને સુર કને ઈંદ્રભૂતિ સુણે મને ઉલ્લાસે. પૂજ્ય ૬ જાય નિજ શક્તિથી સર્વ પ્રભુ વંદતા વજસ્વામિતણ જીવ અમરને; દેશના દેઈ પ્રતિબંધીને ઉતરતા પંદર ભાવિજિન તાપસને. પૂજ્ય ૭ દેઈ દીક્ષા અક્ષણલબ્ધિથી પારણું ક્ષીરનું જે કરાવી ગુણીએ; કેવલાંબરતણું દક્ષિણા આપતા તેહ ગુરૂ ઇંદ્રભૂતિ નમીએ. પૂજ્ય ૮ વિરપ્રભુ સિદ્ધ થયા તે પછી હરિ સુરે યુગપ્રધાનપણું જેનું વિચારી ઉત્સવે વીરના પટ્ટધર થાપતા દીપતા બીજમતિ તેજ ધારી. પૂજ્ય ૯ નામ ગૌતમતણું બીજ ઐલેક્યનું ધ્યાન પરમેષ્ટી જિનરાજનું એક નિત્ય પ્રભાતમાં બેલતા ભક્તના વાંછિતે જરૂર ફલતા નમે એ. પૂજ્ય. ૧૦ લબ્લિનિધિ અમૃત અંગુષ્ટમાં જ વસે તેહ ગૌતમગુરૂ સ્તવન કરતાં નેમિસૂરિ ગુરૂતણાપદ્મસૂરિ પ્રતિદિને ગુરુગુણાનંદ સુખ શાંતિ ભજતાપૂજ્ય ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2e5c355a588241869eddeb43b7453cd979c11b4f5e28ff4d67b91fa54a97d901.jpg)
Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284