________________
[ શ્રી વિપદ્મસુરિકૃતબંધ એ પાંચ જાતની ક્રિયા કરે છે, ત્યાંથી આગળ વધતા પ્રભુ નવમા અનિવૃત્તિ બાદર સં૫રાય નામના ગુણથાનકે આવે છે. અને ત્યાં છત્રીસ પ્રકૃતિમાં ખપાવીને દશમાં સૂક્ષમ સં૫રાય નામના ગુણસ્થાનકે આવે છે. અહીં સૂક્ષમ કિટ્ટીકૃત લેભને ખપાવીને ત્યાંથી અગિબારમે ગુણસ્થાનકે નહિ જતાં બારમાં ક્ષીણમાહ વીતરાગ છઘસ્થ નામના ગુણસ્થાનકે જાય છે. ક્ષપકશ્રેણિ આરંભનારા જીવ પડતા નથી અને અગિઆરમાં ઉપશાન્ત મેહ નામના ગુણસ્થાનથી જીવ અવશ્ય પડે છે. માટે ક્ષપક શ્રેણિવાળ છે બારમે ગુણઠાણે કાય છે. ૧૧૮ ૭ અપ્રમત્ત સંવત ગુણ –જયાં સર્વવિરતિ હેય પણ પ્રમાદ ન હોય તે. આ બંનેને જુદા જુદા
જધન્યથી અંતમું તને કાલ છે અને બંનેને ઉત્કૃષ્ટથી ભેગે દેશે ઊણી પૂર્વ કેડી પ્રમાણુ કાલ
છે. આ બે ગુણઠાણે જીવ પરાવત કર્યા કરે છે. ૮ અપૂર્વ કિરણ ગુણ-પૂર્વે નથી કર્યા તેવાં પાંચ વાનાં અહીં કરે છે માટે અપૂર્વ કરણ કહેવાય
છે. તે પાંચ વાનના નામ-૧ રસધાત, ર સ્થિતિ ઘાત, ૩ ગુણણિ, ૪ ગુણસંક્રમ, ૫ અપૂર્વ સ્થિતિ બંધ. આનું બીજું નામ નિવૃત્તિ કરણ છે, કારણ કે આ ગુણઠાણે એક સાથે આવેલા છના પરિણામમાં ફેરફાર હોય છે. આને ધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂતને કાલ. આ ગુણકાણે ઉપરમ શ્રેણિ આરંભે છે. થપક શ્રેણિવાળાને જધન્ય તથા ઉત્કૃષ્ટથી અંત
મુહૂર્તને કાલ જાણ. ૯ અનિવૃત્તિ કરણ ગુણ –જમાં એક સાથે પેઠેલા જીવોના પરિણામોમાં ફેરફાર હેત નથી અથવા
એક સરખા પરિણામ હોય છે. આ ગુણઠાણુને કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત. આનું બીજું નામ બાદર સંપરાય ગુણસ્થાનક છે. કારણ કે અહીં બાદર હિંદી કૃત
લેભને ઉદય હોય છે. ૧૦ સમ સપરાય ગુણ–યાં સૂક્ષ્મ છિદોકત લેભને ઉદય હોય છે. આને પણ જધન્યથી એક
સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તને કાલ. ૧૧ ઉપથતિ મોહ વીતરાગ છવસ્થગુણ.–મોહનીય કર્મને સંપૂર્ણ ઉપશમ થયો હોવાથી ઉપથતિ મોહ
વીતરાગ અને છેવાડાન થયું નહિ હોવાથી છદ્મસ્થ કહેવાય છે. આ મુણુઠાણુથી અવશ્ય પડે છે.
અને અહીં ઉપશમ શ્રેણિવાળા આવે છે. જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તને કાલ. ૧૨ ક્ષીણમેહ વીતરાગ છવાસ્થગુણ –મેહનીય કમને સંપૂર્ણ ક્ષય થયે હેવાથી વીતરાગ અને કેવલજ્ઞાન
થયું ન હોવાથી છદ્મસ્થ આ ગુણસ્થાનકને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂતને કાલ, આ - ગુરુસ્થાનકે ક્ષેપક શ્રેણવાળા જ આવે છે. ૧૪ સયોગી વેવલી ગુલ – વલશાન થયું છે, પરંતુ હજી યેનની પ્રવૃત્તિ ચાલુ હોવાથી સયોગી.
આને જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશે ઊણું પૂર્વ કેડી વર્ષ પ્રમાણુ કાલ છે. ૧૪ અમોગી કેવલી ગુણ—કેવલ જ્ઞાન થયું છે અને યોગને સંધ્યા હોવાથી અગી કેવલી. આને કાલ
પાંચ હસ્વાક્ષર ઉચ્ચાર પ્રમાણ અંતમુહૂત ને અહીંથી મરીને મેક્ષે જ જાય છે. આ ચૌદ
ગુણસ્થાનકમાંથી ત્રીજે, બારમે, તેરમે એ ગુણસ્થાનકે જીવ મરતો નથી. બાકીના ૧૧ ગુણસ્થાન ' છવ ભરે છે. પરંતુ સાથે તો ૧, ૨ અથવા ૪ થું એ ત્રણ ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં
જાય છે. વિશેષ બીના શ્રી કર્મપ્રકૃતિ ટીકા, પંચ સંગ્રહ ટીકા, કર્મગ્રંથ ટીકા, ગુણસ્થાનક પ્રબોધ સ્પwાર્થ સહિત શ્રીદિાયક પૂજાતિમાંથી જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org